ઘરે મહેમાન ઓછા અને મોબાઈલમાં
ઘરે મહેમાન ઓછા અને
મોબાઈલમાં મેસેજ વધારે આવે છે,
છતાં લોકો હજી એમ જ સમજે છે કે
મોબાઈલ આપણને નજીક લાવે છે !!
ghare maheman ochha ane
mobile ma message vadhare aave chhe,
chhata loko haji em j samaje chhe ke
mobile aapan ne najik lave chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ
કોઈની સંગતથી તમારા
વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી જવું કે
તે વ્યક્તિ સાધારણ નથી.
koini sangat thi tamara
vichar shudhdh thava lage,
to samaji javu ke
te vyakti sadharan nathi.
Life Quotes Gujarati
3 years ago
તમારા રસ્તામાં ખાડો ખોદનારનો પણ
તમારા રસ્તામાં ખાડો
ખોદનારનો પણ આભાર માનો,
કેમ કે તેના કારણે જ તમે છલાંગ
લગાવતા શીખી શક્યા છો !!
tamara rastama khado
khodanar no pan aabhar mano,
kem ke tena karane j tame chhalang
lagavata shikhi shaky chho !!
Life Quotes Gujarati
3 years ago
છોકરીઓને ખાલી સારા પતિની જ
છોકરીઓને ખાલી
સારા પતિની જ નહીં,
એક સારા ફેમિલીની
પણ જરૂર હોય છે !!
chhokarione khali
sara patini j nahi,
ek sara family ni
pan jarur hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
પોતે શું કરવું જોઈએ એ
પોતે શું કરવું જોઈએ
એ કોઈને ખબર નથી,
પરંતુ બીજાને શું કરવું એની
સલાહ બધા પાસે છે !!
pote shu karavu joie
e koine khabar nathi,
parantu bijane shu karavu eni
salah badha pase chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમને ન ગમે એવું ન
તમને ન ગમે એવું ન કરો,
તો જ તમે તમને ગમતું હોય
એવું કરી શકશો !!
tamane na game evu na karo,
to j tame tamane gamatu hoy
evu kari shakasho !!
Life Quotes Gujarati
3 years ago
લોકો આપણને જાણવા કરતા, ધારણાઓથી
લોકો આપણને
જાણવા કરતા,
ધારણાઓથી વધારે
ઓળખતા હોય છે !!
loko aapan ne
janava karata,
dharanaothi vadhare
olakhata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
અભિમાન એક એવી ખરાબ ભૂખ
અભિમાન એક એવી
ખરાબ ભૂખ છે સાહેબ,
જે તમારા સારા સંબંધોનો
પહેલો ભોગ લેશે !!
abhiman ek evi
kharab bhukh chhe saheb,
je tamara sara sambandhono
pahelo bhog leshe !!
Life Quotes Gujarati
3 years ago
જરૂરથી વધારે સારા બનશો, તો
જરૂરથી
વધારે સારા બનશો,
તો લોકો લીંબુની જેમ
નિચવ્યા રાખશે !!
jarur thi
vadhare sara banasho,
to loko limbuni jem
nichavya rakhashe !!
Life Quotes Gujarati
3 years ago
બીજા લોકો કેવા છે એ
બીજા લોકો કેવા છે
એ સાબિત કરવામાં,
આપણે કેવા છીએ એ
સાબિત થઇ જાય છે !!
bija loko keva chhe
e sabit karavama,
aapane keva chhie e
sabit thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
