#Tension ગમે તેટલું વધી જાય
#Tension ગમે
તેટલું વધી જાય સાહેબ,
ગોળી મેડીકલ સ્ટોરમાંથી લેજો
રાઈફલમાંથી નહીં !!
#tension game
tetalu vadhi jay saheb,
goli medical store mathi lejo
raifal mathi nahi !!
Life Quotes Gujarati
3 years ago
કાયમ લુંટાવાનું તોય ખુશ રહેવાનું,
કાયમ લુંટાવાનું
તોય ખુશ રહેવાનું,
તેનું નામ "જિંદગી" !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
kayam luntavanu
toy khush rahevanu,
tenu nam "jindagi" !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
ઠંડી રોટલી હંમેશા એના નસીબમાં
ઠંડી રોટલી હંમેશા
એના નસીબમાં હોય છે,
જે પોતાનાઓ માટે કમાઈને
મોડા ઘેર પહોંચે છે !!
thandi rotali hammesha
ena nasib ma hoy chhe,
je potanao mate kamaine
moda gher pahonche chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યાં કયો શબ્દ વાપરવો એની
ક્યાં કયો શબ્દ વાપરવો
એની જ રમત છે સાહેબ,
બાકી કક્કો તો આખી
દુનિયાનો સરખો જ છે !!
kya kayo shabd vaparavo
eni j ramat chhe saheb,
baki kakko to aakhi
duniyano sarakho j chhe !!
Life Quotes Gujarati
3 years ago
પોતાની દ્વારકા બનાવવી હોય, તો
પોતાની
દ્વારકા બનાવવી હોય,
તો જીતેલું મથુરા છોડવાનું
સાહસ પણ જોઈએ !!
potani
dvaraka banavavi hoy,
to jitelu mathura chhodavanu
sahas pan joie !!
Life Quotes Gujarati
3 years ago
બસ જવાબ આપતા શીખી જાઓ,
બસ જવાબ
આપતા શીખી જાઓ,
દુનિયા શાંત થઇ જશે !!
bas javab
aapata shikhi jao,
duniya shant thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
એ વાત સાચી છે કે
એ વાત સાચી છે
કે બધા મતલબી હોય છે,
પણ આપણા માં-બાપ ક્યારેય
મતલબી નથી હોતા !!
e vat sachi chhe
ke badh matalabi hoy chhe,
pan aapana ma-bap kyarey
matalabi nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં ભલે હજારો મતલબી લોકો
જીવનમાં ભલે હજારો
મતલબી લોકો ભટકાય,
પણ એક સાચી લાગણી વાળો
આવે એટલે હિસાબ
બરાબર થઇ જાય !!
jivan ma bhale hajaro
matalabi loko bhatakay,
pan ek sachi lagani valo
aave etale hisab
barabar thai jay !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના માટે નહીં તો એ
પોતાના માટે નહીં તો
એ લોકો માટે સફળ થાઓ,
જે લોકો તમને નિષ્ફળ
જોવા માંગે છે !!
potana mate nahi to
e loko mate safal thao,
je loko tamane nishfal
jova mange chhe !!
Life Quotes Gujarati
3 years ago
સુખ દુઃખ નિભાવતા તો માત્ર
સુખ દુઃખ નિભાવતા તો
માત્ર ફૂલો ને આવડે છે,
લગ્ન હોય કે મૃત્યુ
એ સાથ જરૂર આપે છે !!
sukh dukh nibhavata to
matr fulo ne aavade chhe,
lagn hoy ke mrutyu
e sath jarur aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
