માતાના પ્રેમની જગ્યા, બીજું કોઈ
માતાના પ્રેમની જગ્યા,
બીજું કોઈ ના લઇ શકે !!
matana prem ni jagya,
biju koi na lai shake !!
Life Quotes Gujarati
3 years ago
તમારા કેરિયર પર પણ ધ્યાન
તમારા કેરિયર પર
પણ ધ્યાન દેજો સાહેબ,
કેમ કે પ્રેમથી વધારે જરૂરી
માં-બાપની ખુશીઓ છે !!
tamara career par
pan dhyan dejo saheb,
kem ke prem thi vadhare jaruri
ma-bap ni khushio chhe !!
Life Quotes Gujarati
3 years ago
કુટુંબમાં કળાઓ ના હોય ને
કુટુંબમાં કળાઓ ના હોય
ને દોસ્તીમાં દગો ના હોય,
બાકી વિશ્વાસ વારસામાં અને
ખુમારી ખાનદાનીમાં હોય છે !!
kutumb ma kalao na hoy
ne dostima dago na hoy,
baki vishvas varasama ane
khumari khanadanima hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે પ્રગટે છે એ જ
જે પ્રગટે છે
એ જ અજવાળું કરે છે,
બાકી બળતા રહે એ તો
રાખ જ થાય છે !!
je pragate chhe
e j ajavalu kare chhe,
baki balata rahe e to
rakh j thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
આપણું લાગવું અને આપનું હોવું,
આપણું લાગવું
અને આપનું હોવું,
એ સમજવામાં વર્ષો
નીકળી જાય છે !!
aapanu lagavu
ane aapanu hovu,
e samajavama varsho
nikali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
અપમાનના કડવા ઘુટડા પીતાશીખો વ્હાલા,
અપમાનના કડવા
ઘુટડા પીતાશીખો વ્હાલા,
કારણ કે અપમાન એજ લોકો
કરે છે જે તમારી સફળતા
જોય નથી શકતા !!
🙏🙏🙏🙏🙏🙏🙏
apaman na kadava
ghutada pitashikho vhala,
karan ke apaman ej loko
kare chhe je tamari safalata
joy nathi shakata !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ભૂલતા શીખો સાહેબ, દુનિયા પણ
ભૂલતા શીખો સાહેબ,
દુનિયા પણ એક દિવસ
એજ કરવાની છે !!
bhulata shikho saheb,
duniya pan ek divas
ej karavani chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં ખુશ રહેવા માટે, સૌથી
જિંદગીમાં ખુશ રહેવા માટે,
સૌથી પહેલા એમને ભૂલી જાઓ
જે તમને ભૂલી ગયા છે !!
jindagima khush raheva mate,
sauthi pahela emane bhuli jao
je tamane bhuli gaya chhe !!
Life Quotes Gujarati
3 years ago
સાચો મર્દ મુશ્કેલીઓથી લડે છે,
સાચો મર્દ
મુશ્કેલીઓથી લડે છે,
અને કમજોર ઘરની
સ્ત્રીઓ સાથે !!
sacho mard
muskeliothi lade chhe,
ane kamajor ghar ni
strio sathe !!
Life Quotes Gujarati
3 years ago
સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને
સફળ વ્યક્તિની ચમકથી જ
લોકોને મતલબ હોય છે,
તેણે કેટલા અંધારા જોયા છે
તે કોઈ નથી જોતું !!
safal vyaktini chamak thi j
lokone matalab hoy chhe,
tene ketala andhara joya chhe
te koi nathi jotu !!
Life Quotes Gujarati
3 years ago
