જેણે પોતાનો સમય ખરાબ જોયો
જેણે પોતાનો
સમય ખરાબ જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ
ખરાબ નહીં કરી શકે.
jene potano
samay kharab joyo chhe,
e bija sathe koi divas
kharab nahi kari shake.
Life Quotes Gujarati
3 years ago
પતિને ઈજ્જત એ સ્ત્રીઓ જ
પતિને ઈજ્જત
એ સ્ત્રીઓ જ આપે છે,
જેના પિયરમાં એના પિતાની
ઈજ્જત થતી હોય !!
patine ijjat
e strio j aape chhe,
jena piyar ma ena pitani
ijjat thati hoy !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીમાં અતિ ભીના થવું નહીં,
લાગણીમાં
અતિ ભીના થવું નહીં,
કારણ કે નીચોવનારા
તૈયાર બેઠા છે !!
laganima
ati bhina thavu nahi,
karan ke nichovanar
taiyar betha chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈનો હાથ ત્યારે જ પકડવો,
કોઈનો હાથ ત્યારે જ પકડવો,
જયારે ગમે એવી મુસીબતમાં પણ
તમે એનો સાથ આપી શકો !!
koino hath tyare j pakadavo,
jayare game evi musibat ma pan
tame eno sath aapi shako !!
Life Quotes Gujarati
3 years ago
માતાના પ્રેમની જગ્યા, બીજું કોઈ
માતાના પ્રેમની જગ્યા,
બીજું કોઈ ના લઇ શકે !!
matana prem ni jagya,
biju koi na lai shake !!
Life Quotes Gujarati
3 years ago
તમારા કેરિયર પર પણ ધ્યાન
તમારા કેરિયર પર
પણ ધ્યાન દેજો સાહેબ,
કેમ કે પ્રેમથી વધારે જરૂરી
માં-બાપની ખુશીઓ છે !!
tamara career par
pan dhyan dejo saheb,
kem ke prem thi vadhare jaruri
ma-bap ni khushio chhe !!
Life Quotes Gujarati
3 years ago
કુટુંબમાં કળાઓ ના હોય ને
કુટુંબમાં કળાઓ ના હોય
ને દોસ્તીમાં દગો ના હોય,
બાકી વિશ્વાસ વારસામાં અને
ખુમારી ખાનદાનીમાં હોય છે !!
kutumb ma kalao na hoy
ne dostima dago na hoy,
baki vishvas varasama ane
khumari khanadanima hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે પ્રગટે છે એ જ
જે પ્રગટે છે
એ જ અજવાળું કરે છે,
બાકી બળતા રહે એ તો
રાખ જ થાય છે !!
je pragate chhe
e j ajavalu kare chhe,
baki balata rahe e to
rakh j thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
આપણું લાગવું અને આપનું હોવું,
આપણું લાગવું
અને આપનું હોવું,
એ સમજવામાં વર્ષો
નીકળી જાય છે !!
aapanu lagavu
ane aapanu hovu,
e samajavama varsho
nikali jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
અપમાનના કડવા ઘુટડા પીતાશીખો વ્હાલા,
અપમાનના કડવા
ઘુટડા પીતાશીખો વ્હાલા,
કારણ કે અપમાન એજ લોકો
કરે છે જે તમારી સફળતા
જોય નથી શકતા !!
🙏🙏🙏🙏🙏🙏🙏
apaman na kadava
ghutada pitashikho vhala,
karan ke apaman ej loko
kare chhe je tamari safalata
joy nathi shakata !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
