માણસ કદાચ બધે જીતી જાય
માણસ કદાચ
બધે જીતી જાય છે,
પણ જ્યાં લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય ત્યાં
ચોક્કસ હારી જાય છે !!
manas kadach
badhe jiti jay chhe,
pan jya lagani ane
vishvas rakhyo hoy tya
chokkas hari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મોડી રાત સુધી ખાલી પ્રેમીઓ
મોડી રાત સુધી
ખાલી પ્રેમીઓ જ નહીં,
પણ અમુક કેરિયર બનાવવા
વાળા પણ જાગતા હોય છે !!
modi rat sudhi
khali premio j nahi,
pan amuk carrer banavava
vala pan jagata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
દરેક વ્યક્તિમાં ગમવા જેવું કંઇક
દરેક વ્યક્તિમાં
ગમવા જેવું કંઇક તો હોય છે,
બસ આપણને એ ગમાડતાં
આવડવું જોઈએ !!
darek vyaktima
gamava jevu kaik to hoy chhe,
bas aapan ne e gamadata
aavadavu joie !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીને જો માણવી હોય, તો
જિંદગીને જો માણવી હોય,
તો એક ટકાનું ટેન્શન અને
નવ્વાણું ટકાનું જીગર રાખો !!
jindagine jo manavi hoy,
to ek takanu tension ane
navvanu takanu jigar rakho !!
Life Quotes Gujarati
3 years ago
બીજા લોકોનું વધારે વિચારવાનું છોડી
બીજા લોકોનું
વધારે વિચારવાનું છોડી દો,
તમે પોતાનું જ દિલ તોડી
રહ્યા છો !!
bija lokonu
vadhare vicharavanu chhodi do,
tame potanu j dil todi
rahya chho !!
Life Quotes Gujarati
3 years ago
કેટલું સારું લાગે નય જયારે
કેટલું સારું લાગે નય
જયારે કોઈ કહે,
તું શુંકામ ટેન્શન લે છે
હું છું ને !!
ketalu saru lage nay
jayare koi kahe,
tu shukam tension le chhe
hu chhu ne !!
Life Quotes Gujarati
3 years ago
જેમ જેમ નામ તમારુ ઉચું
જેમ જેમ
નામ તમારુ ઉચું થાય
તેમ તેમ શાંત રહેતા શીખો,
કારણ કે અવાજ હંમેશા સિક્કા
ઓ જ કરે છે નોટો નહી !!
jem jem
nam tamaru uchhu thay
tem tem shant raheta shikho,
karan ke avaj hammesha sikka
o j kare chhe noto nahi !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં સફળતા ત્યારે જ મળશે,
જીવનમાં
સફળતા ત્યારે જ મળશે,
જયારે તમારા સ્વપ્ન તમારા
ડરથી મોટા હશે !!
jivan ma
safalata tyare j malashe,
jayare tamara svapn tamara
dar thi mota hashe !!
Life Quotes Gujarati
3 years ago
આજકાલ બધા મંદિર બંધ છે,
આજકાલ
બધા મંદિર બંધ છે,
કારણ કે બધા ભગવાન અત્યારે
હોસ્પિટલમાં સફેદ કોટ
પહેરીને ઉભા છે !!
aajakal
badha mandir bandh chhe,
karan ke badha bhagavan atyare
hospital ma safed kot
paherine ubha chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે છોકરી લેટ રિપ્લાય માટે
જે છોકરી લેટ રિપ્લાય
માટે સોરી બોલતી હોય,
એ છોકરી ભરોસાને
લાયક હોય છે !!
je chhokari let reply
mate sorry bolati hoy,
e chhokari bharosane
layak hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
