સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈક
સેલ્ફી નહીં પણ
ક્યારેક કોઈક નું દુઃખ ખેચી
શકો તો કોશિશ કરજો,
સાહેબ દુનિયા તો શું ભગવાન
ખુદ એ ફોટો Like કરશે !!
selfie nahi pan
kyarek koik nu dukh khechi
shako to koshish karajo,
saheb duniya to shu bhagavan
khud e photo like karashe !!
Life Quotes Gujarati
3 years ago
માણસનો સાચો રંગ તો ત્યારે
માણસનો સાચો રંગ
તો ત્યારે જ જોવા મળશે,
જ્યારે એના જીવનમાં તમારી
જરૂરિયાત પૂરી થઇ જાય !!
manas no sacho rang
to tyare j jova malashe,
jyare ena jivan ma tamari
jaruriyat puri thai jay !!
Life Quotes Gujarati
3 years ago
અમુક ગીતો હોય જ છે
અમુક ગીતો હોય જ છે એવા,
જેને સાંભળીને કાં તો ભૂલેલું બધું યાદ
અપાવી દે કાં તો બધું ભુલાવી દે !!
amuk gito hoy j chhe eva,
jene sambhaline ka to bhulelu badhu yad
apavi de ka to badhu bhulavi de !!
Life Quotes Gujarati
3 years ago
પાછા ફરીને જવાબ આપવો એ
પાછા ફરીને જવાબ
આપવો એ ખોટી વાત છે,
પરંતુ સાંભળતા રહીએ તો લોકો
બોલવાની હદ ભૂલી જાય છે !!
pachha farine javab
aapavo e khoti vat chhe,
parantu sambhalata rahie to loko
bolavani had bhuli jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસ કદાચ બધે જીતી જાય
માણસ કદાચ
બધે જીતી જાય છે,
પણ જ્યાં લાગણી અને
વિશ્વાસ રાખ્યો હોય ત્યાં
ચોક્કસ હારી જાય છે !!
manas kadach
badhe jiti jay chhe,
pan jya lagani ane
vishvas rakhyo hoy tya
chokkas hari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
મોડી રાત સુધી ખાલી પ્રેમીઓ
મોડી રાત સુધી
ખાલી પ્રેમીઓ જ નહીં,
પણ અમુક કેરિયર બનાવવા
વાળા પણ જાગતા હોય છે !!
modi rat sudhi
khali premio j nahi,
pan amuk carrer banavava
vala pan jagata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
દરેક વ્યક્તિમાં ગમવા જેવું કંઇક
દરેક વ્યક્તિમાં
ગમવા જેવું કંઇક તો હોય છે,
બસ આપણને એ ગમાડતાં
આવડવું જોઈએ !!
darek vyaktima
gamava jevu kaik to hoy chhe,
bas aapan ne e gamadata
aavadavu joie !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીને જો માણવી હોય, તો
જિંદગીને જો માણવી હોય,
તો એક ટકાનું ટેન્શન અને
નવ્વાણું ટકાનું જીગર રાખો !!
jindagine jo manavi hoy,
to ek takanu tension ane
navvanu takanu jigar rakho !!
Life Quotes Gujarati
3 years ago
બીજા લોકોનું વધારે વિચારવાનું છોડી
બીજા લોકોનું
વધારે વિચારવાનું છોડી દો,
તમે પોતાનું જ દિલ તોડી
રહ્યા છો !!
bija lokonu
vadhare vicharavanu chhodi do,
tame potanu j dil todi
rahya chho !!
Life Quotes Gujarati
3 years ago
કેટલું સારું લાગે નય જયારે
કેટલું સારું લાગે નય
જયારે કોઈ કહે,
તું શુંકામ ટેન્શન લે છે
હું છું ને !!
ketalu saru lage nay
jayare koi kahe,
tu shukam tension le chhe
hu chhu ne !!
Life Quotes Gujarati
3 years ago
