તાકાતની જરૂર ત્યારે હોય જયારે
તાકાતની જરૂર ત્યારે
હોય જયારે કંઇક ખોટું કરવું હોય,
બાકી મહેનત અને પ્રેમથી દુનિયામાં
બધું મળી રહે છે !!
takatani jarur tyare
hoy jayare kaik khotu karavu hoy,
baki mahenat ane premathi duniyam
badhu mali rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જવાવાળાને રસ્તો બતાવો સાહેબ, રોકવાનો
જવાવાળાને રસ્તો બતાવો સાહેબ,
રોકવાનો પ્રયત્ન કરશો તો એ
માથે ચઢીને નાચશે !!
javavalane rasto batavo saheb,
rokavano prayatn karasho to e
mathe chadhine nachashe !!
Life Quotes Gujarati
3 years ago
બદલો જેટલો જુનો હોય છે,
બદલો જેટલો જુનો હોય છે,
એટલો જ ખતરનાક
હોય છે સાહેબ !!
badalo jetalo juno hoy chhe,
etalo j khatarnak
hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
જે એક પણ ગુનો માફ
જે એક પણ ગુનો માફ
ન કરે તે ન્યાયધીશ અને,
જેના શરણમાં જવાથી હજારો
ગુના માફ કરે તે દ્વારકાધીશ !!
🌷🌷🌷🌷🌷🌷🌷
je ek pan guno maf
na kare te nyayadhish ane,
jena sharan ma javathi hajaro
guna maf kare te dvarakadhish !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ
એટલી જલ્દી દુનિયાની
કોઈ વસ્તુ નથી બદલાતી,
જેટલી જલ્દી વ્યક્તિની નિયત
અને નજર બદલાઈ જાય છે !!
etali jaldi duniyani
koi vastu nathi badalati,
jetali jaldi vyaktini niyat
ane najar badalai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે જ્યાં ખુશ રહો ત્યાં
તમે જ્યાં
ખુશ રહો ત્યાં રહો,
ત્યાં નહીં જ્યાં તમારે
ખુશ રહેવું પડે !!
tame jya
khush raho tya raho,
tya nahi jya tamare
khush rahevu pade !!
Life Quotes Gujarati
3 years ago
મનને મનાવવાની કળા હોય, તો
મનને મનાવવાની
કળા હોય,
તો ખુશીઓ
હંમેશા સાથે જ રહે !!
man ne manavavani
kala hoy,
to khushio
hammesha sathe j rahe !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસને નિસ્વાર્થ પણે નિભાવતા આવડવું
વિશ્વાસને નિસ્વાર્થ પણે
નિભાવતા આવડવું જોઈએ,
બાકી લાગણીઓનો લાભ લેતા તો
આખી દુનિયાને આવડે છે !!
vishvas ne nisvarth pane
nibhavata aavadavu joie,
baki laganiono labh leta to
aakhi duniyane aavade chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજે ખરાબ છે તો કાલે
આજે ખરાબ છે
તો કાલે સારો આવશે,
સમય આમ કંઈ રોકાઈ
થોડો જવાનો છે !!
aaje kharab chhe
to kale saro aavashe,
samay aam kai rokai
thodo javano chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમારી ખામીઓ પર પણ નજર
તમારી ખામીઓ
પર પણ નજર રાખો,
દરેક વખતે સામેવાળા જ
ખોટા નથી હોતા !!
tamari khamio
par pan najar rakho,
darek vakhate samevala j
khota nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
