
જે ઘર વૃદ્ધના સફેદ વાળથી
જે ઘર વૃદ્ધના
સફેદ વાળથી ચમકે છે,
એ ઘર બહુ જ ખુશકિસ્મત હોય છે !!
je ghar vruddh na
safed val thi chamake chhe,
e ghar bahu j khushkismat hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
ક્યારેક સારું હોય છે, અમુક
ક્યારેક સારું હોય છે,
અમુક લોકોથી દુર થઇ જવું !!
kyarek saru hoy chhe,
amuk lokothi dur thai javu !!
Life Quotes Gujarati
2 years ago
ઇટાલી વાળો કંઈ ના કરી
ઇટાલી વાળો
કંઈ ના કરી શક્યો,
પણ કીટલી વાળો
જરૂર કંઇક કરશે !!
itali valo
kai na kari shakyo,
pan kitali valo
jarur kaik karashe !!
Life Quotes Gujarati
2 years ago
ખોટી છોકરી તમને Distract કરશે,
ખોટી છોકરી
તમને Distract કરશે,
અને સારી છોકરી તમને
Motivate કરશે !!
khoti chhokari
tamane distract karashe,
ane sari chhokari tamane
motivate karashe !!
Life Quotes Gujarati
2 years ago
ગજબનો છે આજનો આ માનવી,
ગજબનો છે
આજનો આ માનવી,
પૈસા જોઇને પ્રેમ કરે છે અને
લાગણી જોઇને વહેમ કરે છે !!
gajab no chhe
aajano aa manavi,
paisa joine prem kare chhe ane
lagani joine vahem kare chhe !!
Life Quotes Gujarati
2 years ago
જો કોઈ વાત કરે તો
જો કોઈ વાત કરે તો
સારી વાત છે સાહેબ,
અને ના કરે તો
બહુ જ સારી વાત છે !!
jo koi vat kare to
sari vat chhe saheb,
ane na kare to
bahu j sari vat chhe !!
Life Quotes Gujarati
2 years ago
કોઈપણ વાત સમજી વિચારીને બોલવાનું
કોઈપણ વાત સમજી
વિચારીને બોલવાનું રાખો,
સાંભળ્યું છે કે વાતોથી
ઔકાતની ખબર પડે છે !!
koipan vat samaji
vicharine bolavanu rakho,
sambhalyu chhe ke vatothi
aukat ni khabar pade chhe !!
Life Quotes Gujarati
2 years ago
જો જિંદગીમાં કંઈ પણ ખરાબ
જો જિંદગીમાં કંઈ પણ
ખરાબ થાય તો શાંત રહેવું,
કેમ કે રડીને હસવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
jo jindagima kai pan
kharab thay to shant rahevu,
kem ke radine hasavani maja j
kaik alag hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
એક વાત યાદ રાખજો દોસ્તો,
એક વાત
યાદ રાખજો દોસ્તો,
જે વ્યક્તિ બધાના હોય છે ને,
એ જ વ્યક્તિ કોઈના
નથી હોતા !!
ek vat
yad rakhajo dosto,
je vyakti badhana hoy chhe ne,
e j vyakti koina
nathi hota !!
Life Quotes Gujarati
2 years ago
સફળ માણસ એ જ છે
સફળ માણસ
એ જ છે આ દુનિયામાં,
જે તૂટેલાને બનાવી જાણે
અને રૂઠેલાને માનવી જાણે !!
safal manas
e j chhe aa duniyama,
je tutelane banavi jane
ane ruthelane manavi jane !!
Life Quotes Gujarati
2 years ago