એક વાત યાદ રાખજો દોસ્તો,
એક વાત
યાદ રાખજો દોસ્તો,
જે વ્યક્તિ બધાના હોય છે ને,
એ જ વ્યક્તિ કોઈના
નથી હોતા !!
ek vat
yad rakhajo dosto,
je vyakti badhana hoy chhe ne,
e j vyakti koina
nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
સફળ માણસ એ જ છે
સફળ માણસ
એ જ છે આ દુનિયામાં,
જે તૂટેલાને બનાવી જાણે
અને રૂઠેલાને માનવી જાણે !!
safal manas
e j chhe aa duniyama,
je tutelane banavi jane
ane ruthelane manavi jane !!
Life Quotes Gujarati
3 years ago
સમય કોઈનો સગો નથી થતો
સમય કોઈનો
સગો નથી થતો સાહેબ,
પરંતુ બધા સમય જોઇને
સગા થાય છે !!
samay koino
sago nathi thato saheb,
parantu badha samay joine
saga thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે તમારા હશે એ Busy
જે તમારા હશે
એ Busy નહીં હોય,
અને જે Busy છે એ
તમારા છે જ નહીં !!
je tamara hashe
e busy nahi hoy,
ane je busy chhe e
tamara chhe j nahi !!
Life Quotes Gujarati
3 years ago
હાલત ગરીબ જેવી હશે તો
હાલત ગરીબ
જેવી હશે તો ચાલશે,
પણ વિચાર ક્યારેય ભિખારી
જેવા ના રાખતા !!
halat garib
jevi hashe to chalashe,
pan vichar kyarey bhikhari
jeva na rakhata !!
Life Quotes Gujarati
3 years ago
પૈસો એ ભાષા બોલે છે,
પૈસો એ ભાષા બોલે છે,
જેને આખી દુનિયા સમજે છે !!
paiso e bhasha bole chhe,
jene aakhi duniya samaje chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રત્યેક અજાણી વ્યક્તિ, આપણાથી માત્ર
પ્રત્યેક અજાણી વ્યક્તિ,
આપણાથી માત્ર એક સ્મિતના
અંતરે હોય છે !!
pratyek ajani vyakti,
aapanathi matr ek smit na
antare hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
લાગણી માપવાથી નહીં, આપવાથી વધે
લાગણી
માપવાથી નહીં,
આપવાથી વધે છે સાહેબ !!
lagani
mapavathi nahi,
aapavathi vadhe chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
યાદ કરવું એ વર્તમાનકાળ છે,
યાદ કરવું એ વર્તમાનકાળ છે,
યાદ આવવું એ ભૂતકાળ છે,
જેને ન સમજાયું તેના માટે
ભવિષ્યકાળ છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
yad karavu e vartamanakal chhe,
yad aavavu e bhutakal chhe,
jene na samajayu tena mate
bhavishyakal chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની
દુનિયા માં દરેક વ્યક્તિ
પોતાની લાયકાત પ્રમાણે ચમકે છે,
ઈચ્છા પ્રમાણે નહીં !!
duniya ma darek vyakti
potani layakat pramane chamake chhe,
ichchha pramane nahi !!
Life Quotes Gujarati
3 years ago