પક્ષીઓ આવીને આંગણે, પૂછે છે
પક્ષીઓ
આવીને આંગણે,
પૂછે છે કેમ લાગે છે
પાંજરે !!
pakshio
aavine angane,
puchhe chhe kem lage chhe
panjare !!
Life Quotes Gujarati
3 years ago
વીતેલી હોય પોતાના પર તો
વીતેલી હોય પોતાના પર
તો જ શબ્દો સમજાય છે,
બાકી તો બધાને શાયરી
અને સુવિચાર જ દેખાય છે !!
viteli hoy potana par
to j shabdo samajay chhe,
baki to badhane shayari
ane suvichar j dekhay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણીવાર લોકો સારા વ્યક્તિની શોધમાં,
ઘણીવાર લોકો
સારા વ્યક્તિની શોધમાં,
ખુબ જ સારા વ્યક્તિને
ખોઈ દે છે !!
ghanivar loko
sara vyaktini shodh ma,
khub j sara vyaktine
khoi de chhe !!
Life Quotes Gujarati
3 years ago
કિનારે પહોંચવું કંઇ સહેલું નથી
કિનારે પહોંચવું
કંઇ સહેલું નથી સાહેબ,
સાગરના મોઢેય ફીણ
આવી જાય હો...
kinare pahonchavu
kai sahelu nathi saheb,
sagar na modhey fin
aavi jay ho...
Life Quotes Gujarati
3 years ago
ઘણાં સપના માણસ તોડી નાખતો
ઘણાં સપના માણસ
તોડી નાખતો હોય છે,
ને ઘણાં સપના માણસને
તોડી નાખતા હોય છે !!
ghana sapana manas
todi nakhato hoy chhe,
ne ghana sapana manas ne
todi nakhata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકવાર જીતવાની આદત પડી જાય,
એકવાર જીતવાની
આદત પડી જાય,
તો હારવાનો વિચાર
પણ નથી આવતો !!
ekavar jitavani
aadat padi jay,
to haravano vichar
pan nathi aavato !!
Life Quotes Gujarati
3 years ago
જવાબદારીઓ આગળ, સપના હારી જાય
જવાબદારીઓ આગળ,
સપના હારી જાય છે !!
javabadario aagal,
sapana hari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
સહન કરો છો તો થોડું
સહન કરો છો
તો થોડું સાચવજો,
તમે એમને શીખવાડી રહ્યા છો
કે તમારી સાથે કેમ
રહેવું જોઈએ !!
sahan karo chho
to thodu sachavajo,
tame emane shikhavadi rahya chho
ke tamari sathe kem
rahevu joie !!
Life Quotes Gujarati
3 years ago
ઓળખાણ ભલે નાની રાખજો, પણ
ઓળખાણ
ભલે નાની રાખજો,
પણ પોતાની રાખજો સાહેબ !!
olakhan
bhale nani rakhajo,
pan potani rakhajo saheb !!
Life Quotes Gujarati
3 years ago
હ્રદયની ઊર્મિઓનો ઉભરતો પ્રવાહ છે,
હ્રદયની ઊર્મિઓનો
ઉભરતો પ્રવાહ છે,
ક્યાંક નીકળતી આહ તો
ક્યાંક મળતી વાહ છે !!
raday ni urmiono
ubharato pravah chhe,
kyank nikalati aah to
kyank malati vah chhe !!
Life Quotes Gujarati
3 years ago