એટીટ્યુડ નહીં માણસાઈ દેખાડો, તો
એટીટ્યુડ
નહીં માણસાઈ દેખાડો,
તો કદાચ પાપ ધોવાઈ જશે !!
etityud
nahi manasai dekhado,
to kadach pap dhovai jashe !!
Life Quotes Gujarati
3 years ago
આવા લોકો પણ હોય છે,
આવા લોકો પણ હોય છે,
ખોટા શુભચિંતક બનીને બધું પૂછી લે
પછી દુનિયા સામે હસીને મજાક ઉડાવે છે !!
av loko pan hoy chhe,
khot shubhachintak banine badhu puchi le
pachi duniy same hasine majak udave chhe !!
Life Quotes Gujarati
3 years ago
જાત સાથે જીવવાનું શીખ તું,
જાત સાથે
જીવવાનું શીખ તું,
થોડું ખુદને ચાહવાનું શીખ તું !!
jat sathe
jivavanu shikh tu,
thodu khudane chahavanu shikh tu !!
Life Quotes Gujarati
3 years ago
દિલ દુનિયા અને દીવાનગી, હવે
દિલ દુનિયા
અને દીવાનગી,
હવે ભરોસો કરવા જેવા
નથી રહ્યા !!
dil duniy
ane divanagi,
have bharoso karav jev
nathi rahy !!
Life Quotes Gujarati
3 years ago
એ જ કરો જે તમને
એ જ કરો
જે તમને સારું લાગે,
જિંદગી તમારી છે કોઈના
બાપની નહીં !!
e j karo
je tamane saru lage,
jindagi tamari chhe koin
bapani nahi !!
Life Quotes Gujarati
3 years ago
જે પોતાનું #DP છુપાવીને રાખે
જે પોતાનું
#DP છુપાવીને રાખે છે,
એ દિલમાં કેટલું છુપાવીને
રાખતા હશે !!
je potanu
#dp chhupavine rakhe chhe,
e dilam ketalu chhupavine
rakhat hashe !!
Life Quotes Gujarati
3 years ago
લખેલા શબ્દોની કિંમત કેટલી..? વાંચનારની
લખેલા
શબ્દોની કિંમત કેટલી..?
વાંચનારની સમજણ જેટલી !!
📖📖📖📖📖📖📖
lakhel
shabdoni kimmat ketali..?
vanchanarani samajan jetali !!
📖📖📖📖📖📖📖
Life Quotes Gujarati
3 years ago
તફાવત તો ખાલી વિચારોમાં છે
તફાવત તો
ખાલી વિચારોમાં છે સાહેબ,
નહીતર જે પગથિયાં ઉપર લઇ જાય છે,
એ જ પગથિયાં નીચે પણ લાવે છે !!
tafavat to
khali vicharom chhe saheb,
nahitar je pagathiy upar lai jay chhe,
e j pagathiy niche pan lave chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ જન્મનો અંત, તે આગલા
આ જન્મનો અંત,
તે આગલા જીવનનો
આરંભ છે !!
a janmano ant,
te agal jivanano
arambh chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી
જીંદગીમાં જે પર્વત
ઉપાડીને ચાલી રહ્યા છો ને,
એ ઉપાડવાના નહોતા માત્ર
ઓળંગવાના હતા !!
jindagim je parvat
upadine chali rahy chho ne,
e upadavan nahot matr
olangavan hat !!
Life Quotes Gujarati
3 years ago