એકલા રહેતા પણ શીખી જાઓ
એકલા રહેતા પણ
શીખી જાઓ સાહેબ,
કાયમ બધા સાથે નથી રહેવાના !!
ekal rahet pan
shikhi jao saheb,
kayam badh sathe nathi rahevan !!
Life Quotes Gujarati
3 years ago
ભગવાન પર ભરોસો રાખો, ઘણીવાર
ભગવાન પર ભરોસો રાખો,
ઘણીવાર એ પણ મળી જાય છે
જે વિચાર્યું પણ નથી હોતું !!
bhagavan par bharoso rakho,
ghanivar e pan mali jay chhe
je vicharyu pan nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
તમે ગમે તેટલી માથાકૂટ કરી
તમે ગમે તેટલી
માથાકૂટ કરી લો સાહેબ,
પણ તમને જે નથી મળવાનું
એ નથી જ મળવાનું !!
tame game tetali
mathakut kari lo saheb,
pan tamane je nathi malavanu
e nathi j malavanu !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલ થાય પણ એને સુધારવાની
ભૂલ થાય પણ
એને સુધારવાની હોય,
ગિનિસ બુકમાં નોંધાવવાની
ના હોય !!
bhul thay pan
ene sudharavani hoy,
ginis bukam nondhavavani
n hoy !!
Life Quotes Gujarati
3 years ago
તમે માત્ર પોતાનાને શોધો, બાકી
તમે માત્ર
પોતાનાને શોધો,
બાકી બધું તો Google
માં પણ મળી જશે !!
tame matr
potanane shodho,
baki badhu to google
m pan mali jashe !!
Life Quotes Gujarati
3 years ago
જેને એની સુંદરતાનું ઘમંડ નથી,
જેને એની
સુંદરતાનું ઘમંડ નથી,
ખરેખરમાં સુંદર તો એ જ છે !!
jene eni
sundaratanu ghamand nathi,
kharekharam sundar to e j chhe !!
Life Quotes Gujarati
3 years ago
થાક દરેક વ્યક્તિને લાગે છે
થાક દરેક વ્યક્તિને
લાગે છે કોઈકને જિંદગીથી તો,
કોઈકને જવાબદારીઓથી સપના
તોડજો પણ સંપ ના તોડતા !!
thak darek vyaktine
lage chhe koikane jindagithi to,
koikane javabadariothi sapan
todajo pan samp na todat !!
Life Quotes Gujarati
3 years ago
વારસા માં બધાય ને જાયદાત
વારસા માં બધાય
ને જાયદાત જ મળે તેવું નથી,
પણ કોઈક ને જવાબદારી પણ
મળે સાહેબ !!
varas m badhay
ne jayadat j male tevu nathi,
pan koik ne javabadari pan
male saheb !!
Life Quotes Gujarati
3 years ago
ઘણીવાર સારું જીવન જીવવા માટે,
ઘણીવાર
સારું જીવન જીવવા માટે,
ઘણું યાદ રાખવા કરતા ઘણું
ભૂલી જવામાં મજા છે.
ghanivar
saru jivan jivav mate,
ghanu yad rakhav karat ghanu
bhuli javam maj chhe.
Life Quotes Gujarati
3 years ago
જિંદગી બહુ સરળ બની જશે,
જિંદગી બહુ
સરળ બની જશે,
જો તમે લોકોની બકવાસ
ઇગ્નોર કરશો !!
jindagi bahu
saral bani jashe,
jo tame lokoni bakavas
ignor karasho !!
Life Quotes Gujarati
3 years ago