દુનિયામાં બધું બીજીવાર મળી જશે,
દુનિયામાં બધું
બીજીવાર મળી જશે,
પણ માં-બાપ એક જ વાર
મળે છે સાહેબ !!
duniyam badhu
bijivar mali jashe,
pan m-bap ek j var
male chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
તમે જેવા સવો તેવા જ
તમે જેવા સવો તેવા જ રહો,
કેમ કે "Original" ની કિંમત "Xerox"
કરતા વઘુ હોય છે !!
tame jev savo tev j raho,
kem ke"original" ni kimmat"xerox"
karat vaghu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
પાંચ વાળી ચામાં જે મજા
પાંચ વાળી
ચામાં જે મજા છે,
એ પચાસ વાળી
કોફીમાં ક્યાં !!
panch vali
cham je maj chhe,
e pachas vali
kophim ky !!
Life Quotes Gujarati
3 years ago
દરેક છોકરી સમજે છે કે
દરેક છોકરી સમજે છે
કે છોકરો શું કહેવા માંગે છે,
પણ એ એવું દર્શાવે છે કે જાણે
એને કંઈ ખબર જ ના હોય !!
darek chhokari samaje chhe
ke chhokaro shun kahev mange chhe,
pan e evu darshave chhe ke jane
ene kai khabar j na hoy !!
Life Quotes Gujarati
3 years ago
શરુ તો કોઈપણ કરી લે
શરુ તો કોઈપણ કરી લે છે,
યોદ્ધા એ જ છે જે પરિણામ
સુધી લઇ જાય છે !!
saru to koipan kari le chhe,
yoddh e j chhe je parinam
sudhi lai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
દોરડું ભલે દુઃખનું હોય, પણ
દોરડું ભલે દુઃખનું હોય,
પણ મારા દ્વારકાધીશે હંમેશા
સુખના હિંડોળે હીંચકાવ્યા છે અમને !!
doradu bhale dukhanu hoy,
pan mar dvarakadhishe hammesh
sukhan hindole hinchakavy chhe amane !!
Life Quotes Gujarati
3 years ago
તમને ખબર પડે છે એ
તમને ખબર
પડે છે એ સારી વાત છે,
પણ તમને જ પડે છે એ
ખોટી વાત છે !!
tamane khabar
pade chhe e sari vat chhe,
pan tamane j pade chhe e
khoti vat chhe !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસ ક્યારેય ખોટો નથી હોતો,
વિશ્વાસ
ક્યારેય ખોટો નથી હોતો,
બસ ખોટી જગ્યાએ હોય છે !!
vishvas
kyarey khoto nathi hoto,
bas khoti jagyae hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે બીજાને મળતા જ તમને
જે બીજાને મળતા
જ તમને ભૂલી જાય,
એ ખરેખર તમારા હોતા
જ નથી સાહેબ !!
je bijane malat
j tamane bhuli jay,
e kharekhar tamar hot
j nathi saheb !!
Life Quotes Gujarati
3 years ago
અરીસો જ મારો સાચો સાથી
અરીસો જ
મારો સાચો સાથી છે,
જે હંમેશા મને સચ્ચાઈ
જ દેખાડે છે !!
ariso j
maro sacho sathi chhe,
je hammesh mane sacchai
j dekhade chhe !!
Life Quotes Gujarati
3 years ago
