પતિ પાસે પૈસા ના હોય
પતિ પાસે પૈસા ના હોય
પણ જ્ઞાન અને પ્રેમ હોય તો,
દાંપત્ય જીવનમાં સુખી રહી શકો છો !!
pati pase pais na hoy
pan gnan ane prem hoy to,
dampaty jivanam sukhi rahi shako chho !!
Life Quotes Gujarati
3 years ago
એક સારો પતિ પોતાની પત્નીના
એક સારો પતિ
પોતાની પત્નીના આંસુ લૂછે છે,
પણ એક શ્રેષ્ઠ પતિ એના રોવાના
કારણને જ ખતમ કરી દે છે !!
ek saro pati
potani patnin ansu luchhe chhe,
pan ek sreshth pati en rovan
karanane j khatam kari de chhe !!
Life Quotes Gujarati
3 years ago
સીતા જીવિત મળ્યા એ રામની
સીતા જીવિત
મળ્યા એ રામની તાકાત હતી,
પણ પવિત્ર મળ્યા એ રાવણની
મર્યાદા હતી !!
sit jivit
maly e ramani takat hati,
pan pavitr maly e ravanani
maryad hati !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી તો છે ચકડોળનો એક
જિંદગી તો છે
ચકડોળનો એક ફેરો,
આપણને તો જ્યાં મન મળે
ત્યાં મેળો !!
🎡🎡🎡🎡🎡🎡🎡
jindagi to chhe
chakadolano ek fero,
apanane to jy man male
ty melo !!
🎡🎡🎡🎡🎡🎡🎡
Life Quotes Gujarati
3 years ago
અમુક જ ખાસ હોય છે
અમુક જ
ખાસ હોય છે આપણા,
જે આપણા અવાજથી જ
સુખ દુખની પરખ કરી લે !!
amuk j
khas hoy chhe apan,
je apan avajathi j
sukh dukhani parakh kari le !!
Life Quotes Gujarati
3 years ago
એટલા સમજુ બનો કે બીજાને
એટલા સમજુ બનો કે
બીજાને માફ કરી શકો,
અને એટલા મુર્ખ પણ ના બનો
કે ફરીથી વિશ્વાસ કરી બેસો !!
etal samaju bano ke
bijane maf kari shako,
ane etal murkh pan na bano
ke farithi vishvas kari beso !!
Life Quotes Gujarati
3 years ago
તદ્દન હળવુંફૂલ છે આ જીવન,
તદ્દન હળવુંફૂલ
છે આ જીવન,
વજન તો બસ
ઈચ્છાઓનો છે !!
taddan halavumphul
chhe jivan,
vajan to bas
icchaono chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજકાલ માણસ એટલો Busy હોતો
આજકાલ માણસ
એટલો Busy હોતો નથી,
જેટલો એ Busy હોવાનો
દેખાવ કરે છે !!
ajakal manas
etalo busy hoto nathi,
jetalo e busy hovano
dekhav kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
થશે માત્ર એ જ, જે
થશે માત્ર એ જ,
જે તારા અને મારા
નસીબમાં લખાયેલું હશે !!
thashe matr e j,
je tar ane mar
nasibam lakhayelu hashe !!
Life Quotes Gujarati
3 years ago
દીકરીને શરમ શીખવાડતા પહેલા, દીકરાને
દીકરીને શરમ
શીખવાડતા પહેલા,
દીકરાને શરાફત તો
શીખવાડો !!
dikarine sharam
shikhavadat pahel,
dikarane sharafat to
shikhavado !!
Life Quotes Gujarati
3 years ago
