કુતરા-બિલાડા પાળજો, પણ કોઈની સાથે
કુતરા-બિલાડા પાળજો,
પણ કોઈની સાથે રોજ વાત
કરવાની આદત ન પાડતા !!
kutar-bilad palajo,
pan koini sathe roj vat
karavani adat na padat !!
Life Quotes Gujarati
3 years ago
જેટલા ખરાબ અનુભવો, એટલું જ
જેટલા
ખરાબ અનુભવો,
એટલું જ મજબુત
વ્યક્તિત્વ !!
jetal
kharab anubhavo,
etalu j majabut
vyaktitv !!
Life Quotes Gujarati
3 years ago
હોસ્ટેલની ઊંઘ અને કોલેજના બંક,
હોસ્ટેલની
ઊંઘ અને કોલેજના બંક,
પૈસા કરતા વધારે ખુશી
આપતા હતા !!
hostelani
ungh ane kolejan bank,
pais karat vadhare khushi
apat hat !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાંથી ડર પૂરો થાય છે,
જ્યાંથી
ડર પૂરો થાય છે,
ત્યાંથી જીતની શરૂઆત
થાય છે !!
jyanthi
dar puro thay chhe,
tyanthi jitani sharuat
thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
માફી માગનાર કદાચ મજબુર હોય,
માફી માગનાર કદાચ મજબુર હોય,
પણ માફી આપનાર તો સો
ટકા મજબુત હોય !!
maphi maganar kadach majabur hoy,
pan maphi apanar to so
tak majabut hoy !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ વ્યક્તિ સાથે આગળ વધતા
કોઈ વ્યક્તિ સાથે આગળ વધતા પહેલા,
એકવાર જરૂરથી પૂછી લેજો કે ખાલી
સમય પસાર કરવો છે કે જિંદગી !!
koi vyakti sathe agal vadhat pahel,
ekavar jarurathi puchi lejo ke khali
samay pasar karavo chhe ke jindagi !!
Life Quotes Gujarati
3 years ago
મતલબી માણસોની આ દુનિયા છે
મતલબી માણસોની
આ દુનિયા છે સાહેબ,
કામ હશે ત્યાં સુધી પગે પડશે
બાકી સામું પણ નહીં જુએ !!
matalabi manasoni
duniy chhe saheb,
kam hashe ty sudhi page padashe
baki samu pan nahi jue !!
Life Quotes Gujarati
3 years ago
બધાને બીજી તક મળવાનો હક
બધાને બીજી
તક મળવાનો હક છે,
પણ એ જ ભૂલ પાછી કરવા
માટે નહી !!
badhane biji
tak malavano hak chhe,
pan e j bhul pachi karav
mate nahi !!
Life Quotes Gujarati
3 years ago
લોકો કહે છે પોતાના હોય
લોકો કહે છે પોતાના
હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ કોઈ
દિવસ નમવા જ ના દે !!
loko kahe chhe potan
hoy ty nami javu joie,
hu manu chhu ke potan hoy e koi
divas namav j na de !!
Life Quotes Gujarati
3 years ago
મને જ બધી ખબર પડે
મને જ
બધી ખબર પડે છે,
આવો ઘમંડ જ માણસને
કુવાના દેડકા બનાવી દે છે !!
mane j
badhi khabar pade chhe,
avo ghamand j manasane
kuvan dedak banavi de chhe !!
Life Quotes Gujarati
3 years ago