ઈર્ષાનો સીધો મતલબ એ છે,
ઈર્ષાનો
સીધો મતલબ એ છે,
કે આપણે સામે વાળી વ્યક્તિને
આપણા કરતા શ્રેષ્ઠ માની લીધી છે !!
irshano
sidho matalab e chhe,
ke apane same vali vyaktine
apan karat sreshth mani lidhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી ઘણું બધું આપતી હોય
જિંદગી ઘણું બધું આપતી હોય છે,
બસ આપણે ગણતરી એની કરીએ છીએ
જે વસ્તુ આપણે પામી નથી શકતા !!
jindagi ghanu badhu apati hoy chhe,
bas apane ganatari eni karie chie
je vastu apane pami nathi shakat !!
Life Quotes Gujarati
3 years ago
લગ્નથી ડર નથી લાગતો સાહેબ,
લગ્નથી ડર
નથી લાગતો સાહેબ,
પપ્પાનું ઘર છોડવાથી
ડર લાગે છે !!
lagnathi dar
nathi lagato saheb,
pappanu ghar chhodavathi
dar lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
મૃત્યુને પણ મારવી અઘરી લાગે,
મૃત્યુને પણ
મારવી અઘરી લાગે,
જિંદગી એવી ખૂંખાર હોવી જોઈએ !!
mr̥tyune pan
maravi aghari lage,
jindagi evi khunkhar hovi joie !!
Life Quotes Gujarati
3 years ago
મેચ્યોર હોવું એ પણ બહુ
મેચ્યોર હોવું એ
પણ બહુ મુસીબતનું કામ છે,
આપણી આંખોને કાબુમાં રાખી
બીજાની લૂછવાની !!
mecyor hovu e
pan bahu musibatanu kam chhe,
apani ankhone kabum rakhi
bijani luchavani !!
Life Quotes Gujarati
3 years ago
Time Pass ની પણ એક
Time Pass ની પણ એક હદ હોય છે સાહેબ,
રમત રમતમાં કોઈની જિંદગી બરબાદ થઇ જાય
એટલી પણ રમત ના રમાય કોઈના દિલ સાથે !!
time pass ni pan ek had hoy chhe saheb,
ramat ramatam koini jindagi barabad thai jay
etali pan ramat na ramay koin dil sathe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈના હૃદયમાં રહેવું એ, દુનિયાનું
કોઈના
હૃદયમાં રહેવું એ,
દુનિયાનું સૌથી મોંઘુ દસ્તાવેજ
વાળું ઘર છે !!
koin
hr̥dayam rahevu e,
duniyanu sauthi monghu dastavej
valu ghar chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં સુખી થવું હોય
આ દુનિયામાં સુખી
થવું હોય તો આટલું કરવું,
પ્રેમ અને પૈસાનું કદી
પ્રદર્શન ના કરવું !!
a duniyam sukhi
thavu hoy to atalu karavu,
prem ane paisanu kadi
pradarshan na karavu !!
Life Quotes Gujarati
3 years ago
પૈસા આવ્યા પછી માણસો બદલાઈ
પૈસા આવ્યા પછી
માણસો બદલાઈ નથી જતા,
પણ ઓળખાઈ જતા હોય છે !!
pais avy pachi
manaso badalai nathi jat,
pan olakhai jat hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મીઠો, ખાટો તો કદી ખારો
મીઠો, ખાટો
તો કદી ખારો છે,
માણસ ક્યાં રોજ એકધારો છે !!
mitho, khato
to kadi kharo chhe,
manas ky roj ekadharo chhe !!
Life Quotes Gujarati
3 years ago
