મારું માનો તો ગેમ રમવાની
મારું માનો તો ગેમ
રમવાની આદત પાડજો,
પણ કોઈ સાથે રોજ વાત કરવાની
આદત ના પાડશો !!
maru mano to gem
ramavani adat padajo,
pan koi sathe roj vat karavani
adat na padasho !!
Life Quotes Gujarati
3 years ago
જયારે જીતની આદત થઇ જાય,
જયારે જીતની
આદત થઇ જાય,
ત્યારે નાના મોટા ઘાવ કોઈ
માયને નથી રહેતા !!
jayare jitani
adat thai jay,
tyare nan mot ghav koi
mayane nathi rahet !!
Life Quotes Gujarati
3 years ago
નજરઅંદાજ કરવા જેવું તો ઘણું
નજરઅંદાજ
કરવા જેવું તો ઘણું હોય છે,
પણ અંદાજ એવો રાખવો કે
બધું નજરમાં રહે !!
najaraandaj
karav jevu to ghanu hoy chhe,
pan andaj evo rakhavo ke
badhu najaram rahe !!
Life Quotes Gujarati
3 years ago
જે નથી એનો શોક કરવા
જે નથી એનો
શોક કરવા કરતા,
જે મળ્યું છે એને માણવામાં મજા છે !!
je nathi eno
shok karav karat,
je malyu chhe ene manavam maj chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઈર્ષાનો સીધો મતલબ એ છે,
ઈર્ષાનો
સીધો મતલબ એ છે,
કે આપણે સામે વાળી વ્યક્તિને
આપણા કરતા શ્રેષ્ઠ માની લીધી છે !!
irshano
sidho matalab e chhe,
ke apane same vali vyaktine
apan karat sreshth mani lidhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી ઘણું બધું આપતી હોય
જિંદગી ઘણું બધું આપતી હોય છે,
બસ આપણે ગણતરી એની કરીએ છીએ
જે વસ્તુ આપણે પામી નથી શકતા !!
jindagi ghanu badhu apati hoy chhe,
bas apane ganatari eni karie chie
je vastu apane pami nathi shakat !!
Life Quotes Gujarati
3 years ago
લગ્નથી ડર નથી લાગતો સાહેબ,
લગ્નથી ડર
નથી લાગતો સાહેબ,
પપ્પાનું ઘર છોડવાથી
ડર લાગે છે !!
lagnathi dar
nathi lagato saheb,
pappanu ghar chhodavathi
dar lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
મૃત્યુને પણ મારવી અઘરી લાગે,
મૃત્યુને પણ
મારવી અઘરી લાગે,
જિંદગી એવી ખૂંખાર હોવી જોઈએ !!
mr̥tyune pan
maravi aghari lage,
jindagi evi khunkhar hovi joie !!
Life Quotes Gujarati
3 years ago
મેચ્યોર હોવું એ પણ બહુ
મેચ્યોર હોવું એ
પણ બહુ મુસીબતનું કામ છે,
આપણી આંખોને કાબુમાં રાખી
બીજાની લૂછવાની !!
mecyor hovu e
pan bahu musibatanu kam chhe,
apani ankhone kabum rakhi
bijani luchavani !!
Life Quotes Gujarati
3 years ago
Time Pass ની પણ એક
Time Pass ની પણ એક હદ હોય છે સાહેબ,
રમત રમતમાં કોઈની જિંદગી બરબાદ થઇ જાય
એટલી પણ રમત ના રમાય કોઈના દિલ સાથે !!
time pass ni pan ek had hoy chhe saheb,
ramat ramatam koini jindagi barabad thai jay
etali pan ramat na ramay koin dil sathe !!
Life Quotes Gujarati
3 years ago