મહેલ હોય કે ઝુંપડી, આપણું

મહેલ હોય કે ઝુંપડી,
આપણું ઘર આપણું
હોય છે !!

mahel hoy ke zupadi,
aapanu ghar aapanu
hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈની ઈજ્જત ના કરી શકો

કોઈની ઈજ્જત
ના કરી શકો તો કંઈ નહીં,
પણ ચાર લોકો સાથે મળીને
કોઈની બેઈજ્જતી તો
ના જ કરો !!

koini ijjat
na kari shako to kai nahi,
pan char loko sathe maline
koini beijjati to
na j karo !!

Life Quotes Gujarati

3 years ago

કોઈની એક નાની સ્માઈલ મળે

કોઈની એક નાની
સ્માઈલ મળે તો પણ,
જીવનના કેટલાય માઈલ
કપાઈ જાય !!

koini ek nani
smile male to pan,
jivan na ketalay mail
kapai jay !!

Life Quotes Gujarati

3 years ago

તમારા ભૂતકાળની ભૂલો એવા લોકો

તમારા ભૂતકાળની ભૂલો
એવા લોકો જ વાગોળે સાહેબ,
જેનામાં તમારા વર્તમાનની
પ્રગતિ જોવાની ત્રેવડ ના હોય !!

tamara bhutakal ni bhulo
eva loko j vagole saheb,
jenama tamara vartaman ni
pragati jovani trevad na hoy !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગી જેને સુખ નથી આપી

જિંદગી જેને સુખ
નથી આપી શકતી,
તેને હંમેશા અનુભવ
આપે છે સાહેબ !!

jindagi jene sukh
nathi aapi shakati,
tene hammesha anubhav
aape chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

આદત અંતે માણસને બરબાદ કરી

આદત અંતે માણસને
બરબાદ કરી નાખે છે,
પછી ભલે એ શરાબની હોય
કે કોઈ માણસની !!

aadat ante manas ne
barabad kari nakhe chhe,
pachhi bhale e sharab ni hoy
ke koi manas ni !!

Life Quotes Gujarati

3 years ago

ભગવાને જિંદગી આપી છે તો

ભગવાને જિંદગી આપી છે
તો જલસાથી જીવી લેવી,
એક દિવસ તમારા જ પ્રસંગમાં
તમારી ગેરહાજરી હશે !!

bhagavane jindagi aapi chhe
to jalasathi jivi levi,
ek divas tamara j prasang ma
tamari gerhajari hashe !!

Life Quotes Gujarati

3 years ago

ભરોસો એ મનની આંખો પર

ભરોસો એ મનની
આંખો પર પડેલો પટ્ટો છે,
જયારે એ તૂટે છે ત્યારે જ
ચોખ્ખું દેખાય છે !!

bharoso e man ni
aankho par padelo patto chhe,
jayare e tute chhe tyare j
chokhkhu dekhay chhe !!

Life Quotes Gujarati

3 years ago

એક સ્ત્રી કદાચ સોનું પારખવામાં

એક સ્ત્રી કદાચ સોનું
પારખવામાં ભૂલ કરી શકે,
પણ સામાવાળાની નજર
પારખવામાં ક્યારેય નહીં !!

ek stri kadach sonu
parakhavam bhul kari shake,
pan samavalani najar
parakhavam kyarey nahi !!

Life Quotes Gujarati

3 years ago

તમે તમારા સ્વભાવ ઉપર કાબુ

તમે તમારા સ્વભાવ
ઉપર કાબુ રાખતા શીખો,
એટલે બીજા પણ તમારા કાબુમાં રહેશે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

tame tamar svabhav
upar kabu rakhat shikho,
etale bij pan tamar kabum raheshe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.