
નાની નાની વાતમાં મતલબ બદલાઈ
નાની નાની વાતમાં
મતલબ બદલાઈ જાય છે સાહેબ,
આંગળી ઉઠે તો બેઈજ્જતી, અંગૂઠો ઉઠે તો તારીફ,
અને અંગુઠાને આંગળી મળે તો વાહ વાહ થઇ જાય છે !!
nani nani vatam
matalab badalai jay chhe saheb,
angali uthe to beijjati, angutho uthe to tarif,
ane anguthane angali male to vah vah thai jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી પાસેથી જેટલું સારું લાગે
જિંદગી પાસેથી જેટલું
સારું લાગે એટલું લઈ લેજો,
કેમકે જિંદગી જયારે લેવાનું ચાલુ કરશે તો
એ શ્વાસ પણ નઈ છોડે !!
jindagi pasethi jetalu
saru lage etalu lai lejo,
kemake jindagi jayare levanu chalu karashe to
e shvas pan nai chhode !!
Life Quotes Gujarati
2 years ago
બસ થોડું "આપતા" શીખી જાઓ,
બસ થોડું
"આપતા" શીખી જાઓ,
જગત "તમારું નામ" લેતા
શીખી જશે !!
bas thodu
"apat" shikhi jao,
jagat"tamaru nam" let
shikhi jashe !!
Life Quotes Gujarati
2 years ago
પથ્થરમાં એક ખૂબી છે કે
પથ્થરમાં એક ખૂબી છે
કે એ ક્યારેય પીગળતો નથી,
પણ એની ખૂબી છે કે એ ક્યારેય
બદલાતો નથી.
paththaram ek khubi chhe
ke e kyarey pigalato nathi,
pan eni khubi chhe ke e kyarey
badalato nathi.
Life Quotes Gujarati
2 years ago
બે ચાર છોકરીઓ કેમ પટાવું
બે ચાર છોકરીઓ
કેમ પટાવું એવું ના વિચારો,
ઘરમાં 4 વ્હીલર ગાડીઓની લાઈન
કેમ લગાવું એ વિચારો !!
be char chhokario
kem patavu evu na vicharo,
gharam 4 vhilar gadioni lain
kem lagavu e vicharo !!
Life Quotes Gujarati
2 years ago
એવા લોકો હંમેશા એકલા પડી
એવા લોકો
હંમેશા એકલા પડી જાય છે,
જે પોતાના કરતા વધારે બીજાની
ચિંતા કરે છે !!
ev loko
hammesh ekal padi jay chhe,
je potan karat vadhare bijani
chint kare chhe !!
Life Quotes Gujarati
2 years ago
એ લોકોની મદદ જરૂર કરજો
એ લોકોની મદદ જરૂર કરજો સાહેબ,
જેની જીભ ખામોશ હોય પણ ચહેરો
ઘણુબધું કહી જતો હોય છે !!
e lokoni madad jarur karajo saheb,
jeni jibh khamosh hoy pan chahero
ghanubadhu kahi jato hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
દુનિયા તમારા કહેવાથી નહીં, પણ
દુનિયા
તમારા કહેવાથી નહીં,
પણ તમારા ઉદાહરણથી બદલશે.
duniy
tamar kahevathi nahi,
pan tamar udaharanathi badalashe.
Life Quotes Gujarati
2 years ago
જ્યાં ભીડ ભેગી થાય, ત્યાં
જ્યાં ભીડ ભેગી થાય,
ત્યાં સત્ય સંતાઈ જ જાય છે !!
jya bhid bhegi thay,
tya saty santai j jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
જતું કરીને પણ જો શાંતિ
જતું કરીને પણ
જો શાંતિ ના મળે,
તો જતા કરી દેવામાં
જ ભલાઈ છે !!
jatu karine pan
jo shanti na male,
to jata kari devama
j bhalai chhe !!
Life Quotes Gujarati
2 years ago