જે રસ્તા પર ચાલવાથી તમને
જે રસ્તા પર ચાલવાથી
તમને આજ સુધી કશું જ નથી મળ્યું,
એનો આજે જ ત્યાગ કરી દો !!
je rasta par chalavathi
tamane aaj sudhi kashun j nathi malyu,
eno aaje j tyag kari do !!
Life Quotes Gujarati
3 years ago
સવારે શરુ થઈને રાત્રે પૂરી
સવારે શરુ થઈને
રાત્રે પૂરી થઇ જાય છે,
ગમે તેટલું જીવી લ્યો પણ
આ જિંદગી થોડી તો અધુરી
રહી જ જાય છે સાહેબ !!
savare sharu thaine
ratre puri thai jay chhe,
game tetalu jivi lyo pan
aa jindagi thodi to adhuri
rahi j jay chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
અત્યારે જમાનો એક જ વાત
અત્યારે જમાનો
એક જ વાત પર ચાલે છે,
હું કહું એમ કરો તો તમે સારા
બાકી ખરાબ !!
atyare jamano
ek j vat par chale chhe,
hu kahu em karo to tame sara
baki kharab !!
Life Quotes Gujarati
3 years ago
જયારે તમારી પોતાની લાગણી જ
જયારે તમારી પોતાની
લાગણી જ તમારી દુશ્મન બની જશે,
ત્યારે કાં તો એ તમને બદલી નાખશે,
કાં તો એ ખુદ મરી જશે !!
jayare tamari potani
lagani j tamari dushman bani jashe
tyare ka to e tamane badali nakhashe,
ka to e khud mari jashe !!
Life Quotes Gujarati
3 years ago
સાચવીને રહેજો દુનિયાથી, અહીંયા લોકો
સાચવીને રહેજો દુનિયાથી,
અહીંયા લોકો તમને દુઃખી કરીને
પૂછશે કે ખુશ તો છો ને !!
sachavine rahejo duniyathi,
ahinya loko tamane dukhi karine
puchhashe ke khush to chho ne !!
Life Quotes Gujarati
3 years ago
જેટલા સરળ બનશો એટલા વધુ
જેટલા સરળ બનશો
એટલા વધુ વપરાશો,
એટલે જ કહું છું કે ઝેર બનો
એટલે બધી જીવાતો દુર રહે !!
jetala saral banasho
etalaa vadhu vaparasho,
etale j kahu chhu ke zer bano
etale badhi jivato dur rahe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક સમયે તમને અહેસાસ થવા
અમુક સમયે
તમને અહેસાસ થવા લાગે
કે તમે વ્યર્થમાં જ એ લોકોને
મહત્વ આપી દીધું જેમનું તમારા
જીવનમાં કોઈ યોગદાન જ નહોતું !!
amuk samaye
tamane ahesas thava lage
ke tame vyarthama j e lokone
mahatv aapi didhu jemanu tamara
jivanama koi yogadan j nahotu !!
Life Quotes Gujarati
3 years ago
સમય બધાનો આવે છે, બસ
સમય
બધાનો આવે છે,
બસ થોડો સમય લાગે છે !!
samay
badhano aave chhe,
bas thodo samay lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં મનગમતી વ્યક્તિનો જયારે મોહ
જિંદગીમાં મનગમતી
વ્યક્તિનો જયારે મોહ છૂટી જાય,
ત્યારે સમજી લેવું કે તમને
જીવતા આવડી ગયું !!
jindagima managamati
vyaktino jayare moh chhuti jay,
tyare samaji levu ke tamane
jivata avadi gayu !!
Life Quotes Gujarati
3 years ago
સંજોગો જોઇને આગળ વધો સાહેબ,
સંજોગો જોઇને
આગળ વધો સાહેબ,
કારણો જાણવાની કોશિશમાં તો
જિંદગી જતી રહેશે !!
sanjogo joine
aagal vadho saheb,
karano janavani koshishama to
jindagi jati raheshe !!
Life Quotes Gujarati
3 years ago
