હું રસ્તો ભૂલી જાઉં છું,
હું રસ્તો
ભૂલી જાઉં છું,
એટલે જ મને નવા નવા
રસ્તાઓ મળે છે !!
Hu rasto
bhuli jau chhu,
etale j mane nava nava
rastao male chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક મોટીવેશન આપું, પૈસા કમાઓ
એક મોટીવેશન આપું,
પૈસા કમાઓ તમને બધું
મળશે આ દુનિયામાં !!
Ek motivation apu,
paisa kamao tamane badhu
malashe aa duniyam !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ અને ભવિષ્યમાંથી, સ્ત્રીએ હંમેશા
પ્રેમ અને ભવિષ્યમાંથી,
સ્ત્રીએ હંમેશા ભવિષ્ય
પસંદ કર્યું છે !!
Prem ane bhavishyamanthi,
strie hammesha bhavishy
pasand karyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય Temporary લોકો માટે થઈને
ક્યારેય Temporary લોકો માટે
થઈને તમારી Permanent Smile,
ગુમાવી ના બેસતા સાહેબ !!
Kyarey Temporary loko mate
thaine tamari Permanent Smile,
gumavi na besata saheb !!
Life Quotes Gujarati
3 years ago
તમારાથી બળવા વાળા પર, ઘી
તમારાથી
બળવા વાળા પર,
ઘી નાખો અને બોલો સ્વાહા !!
Tamarathi
balava vala par,
ghi nakho ane bolo svaha !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં એક વાત હંમેશા માટે
જિંદગીમાં એક વાત
હંમેશા માટે યાદ રાખજો સાહેબ,
બટર લગાવવા વાળાના
હાથમાં જ ચાકુ હોય છે !!
Jindagima ek vat
hammesha mate yaad rakhajo saheb,
butter lagavava valana
hathama j chaku hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
હાથરૂમાલ, પેન અને હૃદય, ખોવાઈ
હાથરૂમાલ,
પેન અને હૃદય,
ખોવાઈ જવા માટે જ
સર્જાયા હોય છે !!
Hatharumal,
pen ane hr̥day,
khovai java mate j
sarjaya hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ વ્યક્તિને તરછોડીને નીચે પાડવું,
કોઈ વ્યક્તિને
તરછોડીને નીચે પાડવું,
એ આપણો પ્રેમ કે સફળતા નથી !!
Koi vyaktine
tarachhodine niche padavu,
e apano prem ke safalata nathi !!
Life Quotes Gujarati
3 years ago
બીજાની જીભ અને તમારા કાન
બીજાની જીભ અને
તમારા કાન કામમાં લેશો,
તો તમને જીવનમાં કામ આવે એવી
ઘણી વાતો જાણવા મળશે !!
Bijani jibh ane
tamara kan kamama lesho,
to tamane jivanama kam ave evi
ghani vato janava malashe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈના વિશે એટલું જ ખરાબ
કોઈના વિશે
એટલું જ ખરાબ બોલવું,
જેટલું તમે તમારા વિશે
સાંભળી શકો !!
Koina vishe
etalu j kharab bolavu,
jetalu tame tamara vishe
sambhali shako !!
Life Quotes Gujarati
3 years ago