જે તમારા વિશે નથી વિચારતું,
જે તમારા
વિશે નથી વિચારતું,
તમે પણ એના વિશે
ના વિચારો !!
Je tamara
vishe nathi vicharatu,
tame pan ena vishe
na vicharo !!
Life Quotes Gujarati
3 years ago
જો તમે ચિંતા કરો છો
જો તમે ચિંતા કરો છો
કે બીજું કોઈ શું વિચારે છે તો
તમારી લાઈફ તમારી નથી !!
Jo tame chinta karo chho
ke biju koi shun vichare chhe to
tamari life tamari nathi !!
Life Quotes Gujarati
3 years ago
જરૂરી નથી કે ખાલી છોકરીઓને
જરૂરી નથી કે
ખાલી છોકરીઓને જ
Care ની જરૂર હોય છે,
છોકરાઓને પણ હોય છે !!
Jaruri nathi ke
khali chhokarione j
care ni jarur hoy chhe,
chhokaraone pan hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય દિલ પર ના લો
ક્યારેય દિલ
પર ના લો એમની વાતો,
જે તમારા દિલમાં રહે છે !!
Kyarey dil
par na lo emani vato,
je tamara dilama rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
સમજદાર લોકોને વસંત સાથે સંબંધ
સમજદાર લોકોને
વસંત સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખરને
પણ પ્રેમ કરી લે છે !!
Samajadar lokone
vasant sathe sambandh hoy chhe,
baki pagal to panakharane
pan prem kari le chhe !!
Life Quotes Gujarati
3 years ago
સાચી સમજણ એટલે, વ્યક્તિ બે
સાચી
સમજણ એટલે,
વ્યક્તિ બે અને વિચાર એક !!
Sachi
samajan etale,
vyakti be ane vichar ek !!
Life Quotes Gujarati
3 years ago
કિંમત થાય ત્યાં જ ઘસાવું,
કિંમત થાય ત્યાં જ ઘસાવું,
કારણ કે કામ પતી ગયા પછી લોકો
બદલાઈ જતા હોય છે !!
Kimmat thay tya j ghasavu,
karan ke kam pati gaya pachhi loko
badalai jata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જવા દો જેમને જવું હોય,
જવા દો જેમને જવું હોય,
જબરદસ્તી રોકવાથી કોઈ આપણું
નથી થઇ જતું !!
Java do jemane javu hoy,
jabaradasti rokavathi koi apanu
nathi thai jatu !!
Life Quotes Gujarati
3 years ago
નસીબની કઠણાઈ હોય ને સાહેબ,
નસીબની
કઠણાઈ હોય ને સાહેબ,
ત્યારે સાવજને પણ
ઝૂકવું પડે છે !!
Nasibani
kathanai hoy ne saheb,
tyare savajane pan
jhukavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે તમારું છે એ તમારા
જે તમારું છે એ તમારા
માટે ક્યારેય BUSY નથી હોતું,
અને જે તમારા માટે BUSY છે એ
ક્યારેય તમારું નથી હોતું !!
Je tamaru chhe e tamara
mate kyarey BUSY nathi hotu,
ane je tamara mate BUSY chhe e
kyarey tamaru nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago