
ઘણા લોકો ભલે પ્રોમિસ નથી
ઘણા લોકો ભલે
પ્રોમિસ નથી આપતા,
પણ લાઈફટાઈમ સાથ
નિભાવી જાય છે !!
Ghana loko bhale
promise nathi apata,
pan lifetime sath
nibhavi jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
કાશ લોકો પણ એટલા સારા
કાશ લોકો પણ
એટલા સારા હોત,
જેટલા સારા એ સ્ટેટસ
મુકતા હોય છે !!
Kash loko pan
etala sara hot,
jetala sara e status
mukata hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
તમારા મોડા રિપ્લાયને પણ માફ
તમારા મોડા
રિપ્લાયને પણ માફ કરી દે,
એ લોકો બેસ્ટ હોય છે !!
Tamar moda
reply ne pan maf kari de,
e loko best hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં ના પાડતા શીખી જાઓ,
જિંદગીમાં ના
પાડતા શીખી જાઓ,
લાઈફ ઘણી આસાન થઇ જશે !!
Jindagima na
padata shikhi jao,
life ghani aasan thai jashe !!
Life Quotes Gujarati
2 years ago
જો તમે એકલા રહીને જિંદગીની
જો તમે એકલા રહીને
જિંદગીની મજા માણતા શીખી ગયા,
તો દુનિયામાં કોઈ તમને
દુઃખી ના કરી શકે !!
Jo tame ekala rahine
jindagini maja manata shikhi gaya,
to duniyam koi tamane
dukhi na kari shake !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં કંઈક એવા બનો, કે
જીવનમાં
કંઈક એવા બનો,
કે લોકોને તમારી જરૂર
પડે ગરજ નહીં !!
Jivanama
kaik eva bano,
ke lokone tamari jarur
pade garaj nahi !!
Life Quotes Gujarati
2 years ago
છોકરીઓ આ ત્રણ વસ્તુ કંટ્રોલ
છોકરીઓ આ ત્રણ
વસ્તુ કંટ્રોલ ના કરી શકે,
આંસુ, જેલસી અને જીજ્ઞાસા !!
Chhokario aa tran
vastu kantrol na kari shake,
ansu, jealousy ane jignasa !!
Life Quotes Gujarati
2 years ago
દરેક સ્ટેટસ પાછળ, કોઈ માટે
દરેક સ્ટેટસ પાછળ,
કોઈ માટે ગુપ્ત સંદેશ
છુપાયેલો હોય છે !!
Darek status pachhal,
koi mate gupt sandesh
chhupayelo hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
રોવડાવતા તો બધા હોય છે,
રોવડાવતા
તો બધા હોય છે,
પણ જે તમારા માટે રડે
એને ખોઈ ના દેતા !!
Rovadavata
to badha hoy che,
pan je tamara mate rade
ene khoi na deta !!
Life Quotes Gujarati
2 years ago
આપણી ગણતરી જ ખોટી છે
આપણી ગણતરી જ
ખોટી છે એવું માની ના લેવું,
જીવનમાં ક્યારેક ખોટા દાખલા પણ
પુછાઈ જતા હોય છે !!
Apani ganatari j
khoti chhe evu mani na levu,
jivanam kyarek khota dakhala pan
puchhai jata hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago