સારા સમયમાં ખરાબ લોકો પણ
સારા સમયમાં ખરાબ
લોકો પણ પસંદ આવે છે,
પણ ખરાબ સમયમાં સારા
લોકોની જ યાદ આવે છે !!
sar samayama kharab
loko pan pasand ave chhe,
pan kharab samayama sara
lokoni j yaad ave chhe !!
Life Quotes Gujarati
3 years ago
આપણને ગમતી વ્યક્તિ, આપણી થઇ
આપણને
ગમતી વ્યક્તિ,
આપણી થઇ જ જાય એવું
જરૂરી નથી હોતું !!
apanane
gamati vyakti,
apani thai j jay evu
jaruri nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
ભુલાઈ ક્યાં જાય છે બસ
ભુલાઈ ક્યાં જાય
છે બસ ટેવાઈ જાય છે,
ક્યારેક હાલતથી તો ક્યારેક
લોકોના વર્તનથી !!
bhulai kya jay
chhe bas tevai jay chhe,
kyarek halatathi to kyarek
lokona vartanathi !!
Life Quotes Gujarati
3 years ago
બીજાને વધારે પડતા કીમતી બનાવવા
બીજાને વધારે પડતા
કીમતી બનાવવા જશો ને સાહેબ,
તો તમે પોતે સસ્તા થઇ જશો !!
bijane vadhare padata
kimati banavava jasho ne saheb,
to tame pote sasta thai jasho !!
Life Quotes Gujarati
3 years ago
નવું શોધવું બહુ સરળ છે,
નવું શોધવું
બહુ સરળ છે,
પણ સાચું શોધવું
બહુ કઠીન !!
navu shodhavu
bahu saral chhe,
pan sachhu shodhavu
bahu kathin !!
Life Quotes Gujarati
3 years ago
LIFE માં એક એવા વ્યક્તિનું
LIFE માં એક એવા
વ્યક્તિનું હોવું જરૂરી છે,
જે કશું કહ્યા વગર જ આપણા
હાવભાવ ઓળખી જાય !!
life m ek ev
vyaktinu hovu jaruri chhe,
je kashun kahya vagar j apana
havabhav olakhi jay !!
Life Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં એવી કોઈ મંજિલ
આ દુનિયામાં
એવી કોઈ મંજિલ નથી,
જ્યાં સુધી પહોંચવાનો કોઈ
રસ્તો ના હોય !!
aa duniyam
evi koi manjil nathi,
jya sudhi pahonchavano koi
rasto na hoy !!
Life Quotes Gujarati
3 years ago
જયારે જિંદગી આપણી બેન્ડ બજાવે,
જયારે જિંદગી
આપણી બેન્ડ બજાવે,
ત્યારે દિલ ખોલીને નાચી
લેવું જોઈએ !!
jayare jindagi
apani bend bajave,
tyare dil kholine nachi
levu joie !!
Life Quotes Gujarati
3 years ago
તમારા ખરાબ સમયમાં તમને ખબર
તમારા ખરાબ
સમયમાં તમને ખબર પડશે,
કે તમારા પોતાના કોણ અને
પારકા કોણ છે !!
tamara kharab
samayama tamane khabar padashe,
ke tamara potana kon ane
paraka kon chhe !!
Life Quotes Gujarati
3 years ago
અફસોસ એ નથી કે ધર્મના
અફસોસ એ નથી કે
ધર્મના નામે ધતિંગ થાય છે,
અફસોસ એ છે કે ધતિંગ ભણેલા
ગણેલા લોકો વધુ કરે છે !!
afasos e nathi ke
dharmana name dhating thay chhe,
afasos e chhe ke dhating bhanela
ganela loko vadhu kare chhe !!
Life Quotes Gujarati
3 years ago