મળેલી તકનો જો લાભ નહીં
મળેલી તકનો જો
લાભ નહીં ઉઠાવી શકો,
તો જિંદગીભર અફસોસનો બોજ
ઉઠાવતા રહેશો !!
maleli takano jo
labh nahi uthavi shako,
to jindagibhar afasosano boj
uthavata rahesho !!
Life Quotes Gujarati
3 years ago
કેમ છો પૂછીને અડધી પીડા
કેમ છો પૂછીને
અડધી પીડા મટાડે છે,
એવા કેટલાક ખાસ અવાજ
ઔષધીનો ગુણ ધરાવે છે !!
kem chho puchine
adadhi pida matade chhe,
ev ketalak khas avaj
aushadhino gun dharave chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવન કેટલું સરળ થઇ જાય
જીવન કેટલું
સરળ થઇ જાય છે,
જયારે જીવનમાં વિકલ્પ
નથી રહેતા !!
jivan ketalu
saral thai jay chhe,
jayare jivanam vikalp
nathi raheta !!
Life Quotes Gujarati
3 years ago
વધારે પડતી સમજદારી પણ, જિંદગીને
વધારે
પડતી સમજદારી પણ,
જિંદગીને બેરંગ બનાવી દે છે !!
vadhare
padati samajadari pan,
jindagine berang banavi de chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ માણસથી હંમેશા દુર રહો
એ માણસથી
હંમેશા દુર રહો સાહેબ,
જેને પોતાની ભૂલ ના
દેખાતી હોય !!
e manasathi
hammesh dur raho saheb,
jene potani bhul na
dekhati hoy !!
Life Quotes Gujarati
3 years ago
જે વ્યક્તિની લાઈફમાં આપણા જેવા
જે વ્યક્તિની લાઈફમાં
આપણા જેવા 1000 હોય,
એ વ્યક્તિથી આપણે 1000 કદમ
દુર જ રહેવું જોઈએ !!
je vyaktini life ma
apana jeva 1000 hoy,
e vyaktithi apane 1000 kadam
dur j rahevu joie !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય તમારા PAST, પૈસા, કે
ક્યારેય
તમારા PAST, પૈસા,
કે પછી નેગેટીવીટીના
કંટ્રોલમાં ના રહો !!
kyarey
tamara past, paisa,
ke pachi negativity na
control ma na raho !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક નવા મળતા લોકો,
ક્યારેક ક્યારેક
નવા મળતા લોકો,
જુના લોકો કરતા ઘણા
સારા હોય છે !!
kyarek kyarek
nava malat loko,
juna loko karata ghana
sara hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે માણસ હારે છે, એ
જે માણસ હારે છે,
એ જ જીતવાનો મતલબ
જાણે છે !!
je manas hare chhe,
e j jitavano matalab
jane chhe !!
Life Quotes Gujarati
3 years ago
વિચારેલું થાય તો વધાવી લેવું,
વિચારેલું
થાય તો વધાવી લેવું,
ના થાય તો સહજતાથી
સ્વીકારી લેવું !!
vicharelu
thay to vadhavi levu,
na thay to sahajatathi
svikari levu !!
Life Quotes Gujarati
3 years ago