જેમના માટે તમે હંમેશા Free
જેમના માટે
તમે હંમેશા Free રહેશો,
તો એ તમને ફાલતું
સમજવા લાગશે !!
jemana mate
tame hammesha free rahesho,
to e tamane falatu
samajava lagashe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે બહુ ગમતી વ્યક્તિનો મોહ
જયારે બહુ ગમતી
વ્યક્તિનો મોહ છૂટી જાય,
ત્યારે સમજી લેવું કે તમને
જીવતા આવડી ગયું !!
jayare bahu gamati
vyaktino moh chhuti jay,
tyare samaji levu ke tamane
jivata avadi gayu !!
Life Quotes Gujarati
3 years ago
ઓછું બોલવાવાળા લોકો પોતાની પસંદગીના
ઓછું બોલવાવાળા લોકો
પોતાની પસંદગીના લોકો સામે,
બહુ વધારે બોલતા હોય છે !!
ochhu bolavaval loko
potani pasandagin loko same,
bahu vadhare bolata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સૌથી મોટી મુશ્કેલી એ છે
સૌથી મોટી મુશ્કેલી એ છે
કે માણસને લાગે છે કે એની પાસે
હજુ ઘણો બધો સમય છે !!
sauthi moti muskeli e chhe
ke manasane lage chhe ke eni pase
haju ghano badho samay chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને ખોવાનું દર્દ શું હોય
કોઈને ખોવાનું દર્દ શું હોય છે
એ ફક્ત એ વ્યક્તિ જ જાણી શકે,
જેની પાસે ખોવા માટે ફક્ત
એક જ વ્યક્તિ હોય !!
koine khovanu dard shun hoy chhe
e fakt e vyakti j jani shake,
jeni pase khova mate fakt
ek j vyakti hoy !!
Life Quotes Gujarati
3 years ago
ચિંતા અને તણાવમાં વ્યક્તિ ત્યારે
ચિંતા અને તણાવમાં
વ્યક્તિ ત્યારે જ રહેતો હોય,
જયારે એ પોતાના માટે ઓછું ને બીજા
માટે વધારે જીવતો હોય !!
chinta ane tanavama
vyakti tyare j raheto hoy,
jayare e potana mate ochhu ne bija
mate vadhare jivato hoy !!
Life Quotes Gujarati
3 years ago
જેટલા ભોળા અને સારા બનશો,
જેટલા ભોળા
અને સારા બનશો,
લોકો પ્રેમ ઓછો અને
ફાયદો વધુ ઉઠાવશે !!
jetala bhola
ane sara banasho,
loko prem ochho ane
fayado vadhu uthavashe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં બે લોકો નવી દિશા
જીવનમાં બે
લોકો નવી દિશા આપે છે,
એક જે મોકો આપે છે અને
બીજો જે દગો આપે છે !!
jivanama be
loko navi disha ape chhe,
ek je moko ape chhe ane
bijo je dago ape chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઉંચી ઉડાન ભરવી જ હોય
ઉંચી ઉડાન ભરવી
જ હોય જો બાજની જેમ,
તો પતંગિયાઓનો સાથ
છોડી દો સાહેબ !!
unchi udan bharavi
j hoy jo bajni jem,
to patangiyaono sath
chhodi do saheb !!
Life Quotes Gujarati
3 years ago
કાયરતા એ આપણી નબળાઈ છે,
કાયરતા એ
આપણી નબળાઈ છે,
દુશ્મન સામે છપ્પનની
છાતી રાખો !!
kayarata e
apani nabalai chhe,
dusman same chhappanani
chhati rakho !!
Life Quotes Gujarati
3 years ago