માફી અજાણતા થયેલી ભૂલોની હોય,
માફી અજાણતા
થયેલી ભૂલોની હોય,
જાણી જોઇને કરેલા
કાંડની નહીં !!
mafi ajanata
thayeli bhuloni hoy,
jani joine karel
kandani nahi !!
Life Quotes Gujarati
3 years ago
એ વ્યક્તિ ક્યારેય કોઈની ના
એ વ્યક્તિ
ક્યારેય કોઈની ના થઇ શકે,
જે દોસ્ત અને સંબંધને કપડાની
જેમ બદલી નાખે !!
e vyakti
kyarey koini na thai shake,
je dost ane sambandhane kapadani
jem badali nakhe !!
Life Quotes Gujarati
3 years ago
કોકને ગમવા માટે, પોતાને ઉદાસ
કોકને
ગમવા માટે,
પોતાને ઉદાસ
ના કરાય !!
kokane
gamava mate,
potane udas
na karay !!
Life Quotes Gujarati
3 years ago
જો વસ્તુ સમયસર ના મળે,
જો વસ્તુ
સમયસર ના મળે,
તો પછી મળે કે ના મળે
કોઈ ફરક નથી પડતો !!
jo vastu
samayasar na male,
to pachhi male ke na male
koi farak nathi padato !!
Life Quotes Gujarati
3 years ago
બીજાની બહેન વિશે એટલું જ
બીજાની બહેન
વિશે એટલું જ બોલો,
જેટલું તમારી બહેન વિશે
સાંભળી શકો !!
bijani bahen
vishe etalu j bolo,
jetalu tamari bahen vishe
sambhali shako !!
Life Quotes Gujarati
3 years ago
સુખમાં માત્ર એ લોકોને જ
સુખમાં માત્ર એ
લોકોને જ આમંત્રણ અપાય,
જે દુઃખમાં વગર આમંત્રણે
આવ્યા હોય !!
sukhama matra e
lokone j amantran apay,
je dukham vagar amantrane
aavya hoy !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ માટે હંમેશા હાજર રહેવાની
કોઈ માટે હંમેશા
હાજર રહેવાની ટેવ,
તમારું મહત્વ ઘટાડી
દેતી હોય છે !!
koi mate hammesha
hajar rahevani tev,
tamaru mahatv ghatadi
deti hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
નમવું જરૂરી છે અને નમવું
નમવું જરૂરી છે
અને નમવું જ જોઈએ,
પણ માત્ર ત્યાં જ જ્યાં
તમારી કદર હોય !!
namavu jaruri chhe
ane namavu j joie,
pan matr tya j jya
tamari kadar hoy !!
Life Quotes Gujarati
3 years ago
સમાજ શું કહેશે એની ચિંતા
સમાજ શું કહેશે
એની ચિંતા કરતા લોકો,
ભગવાન શું કહેશે એ વિચારતા
ભૂલી જાય છે !!
samaj shun kaheshe
eni chinta karata loko,
bhagavan shun kaheshe e vicharata
bhuli jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ લોકો માટે સમય બગડવાનું
એ લોકો માટે સમય
બગડવાનું બંધ કરી દો,
જે તમારા વિશે વિચારતા
પણ નથી !!
e loko mate samay
bagadavanu bandh kari do,
je tamara vishe vicharata
pan nathi !!
Life Quotes Gujarati
3 years ago