મનગમતું બોલવા માટે, અણગમતું સાંભળવાની

મનગમતું બોલવા માટે,
અણગમતું સાંભળવાની તાકાત
પણ હોવી જોઈએ !!

managamatu bolava mate,
anagamatu sambhalavani takat
pan hovi joie !!

Life Quotes Gujarati

3 years ago

ખાલી હસીને કહી દેવાનું કે

ખાલી હસીને
કહી દેવાનું કે હું ઠીક છું,
બાકી આજના દિવસોમાં કોઈને
કોઈની પડી નથી !!

khali hasine
kahi devanu ke hu thik chhu,
baki ajana divasom koine
koini padi nathi !!

Life Quotes Gujarati

3 years ago

માણસ જેટલો વધુ છેતરતો જાય

માણસ જેટલો
વધુ છેતરતો જાય છે,
એટલો જ વધુ હોંશિયાર
થતો જાય છે !!

manas jetalo
vadhu chhetarato jay chhe,
etalo j vadhu honshiyar
thato jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

એક સમયે ભગવાન તમને એવા

એક સમયે ભગવાન
તમને એવા વ્યક્તિથી મળાવે છે,
કે એના આવવાથી તમારી
Life એકદમ બદલાઈ જાય છે,
હવે એને ઓળખવાની ને
સાચવવાની જવાબદારી
તમારી હોય છે !!

.

Life Quotes Gujarati

3 years ago

સુખી આપણે જાતે થવું પડે

સુખી આપણે
જાતે થવું પડે છે,
દુઃખી તો કોઈપણ
કરી જાય છે !!

sukhi apane
jate thavu pade chhe,
dukhi to koipan
kari jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

છોડવા માંગશો તો કમીઓ જ

છોડવા માંગશો
તો કમીઓ જ દેખાશે,
નિભાવવા માંગશો
તો ખૂબીઓ !!

chhodava mangasho
to kamio j dekhashe,
nibhavava mangasho
to khubio !!

Life Quotes Gujarati

3 years ago

ખરાબ સમય બે પ્રકારના હોય

ખરાબ સમય
બે પ્રકારના હોય છે,
એક રડતા શીખવાડે અને બીજો
લડતા શીખવાડે !!

kharab samay
be prakarana hoy chhe,
ek radata shikhavade ane bijo
ladata shikhavade !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગી એટલે એક ડગલું આગળ

જિંદગી એટલે એક ડગલું
આગળ અને એક ડગલું પાછળ,
ના ફાવે તો ગરબા રમો એટલે
આદત પડી જશે !!

jindagi etale ek dagalu
aagal ane ek dagalu pachhal,
na fave to garaba ramo etale
aadat padi jashe !!

Life Quotes Gujarati

3 years ago

મેળવવાની દોડમાં, માણવાનું ભૂલી ના

મેળવવાની દોડમાં,
માણવાનું ભૂલી
ના જતા !!

melavavani dodama,
manavanu bhuli
na jata !!

Life Quotes Gujarati

3 years ago

પૈસા ઉપર ખાલી છોકરીઓ નહીં,

પૈસા ઉપર
ખાલી છોકરીઓ નહીં,
આખી દુનિયા મરે છે સાહેબ !!

paisa upar
khali chhokario nahi,
akhi duniy mare chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.