
નસીબની કઠણાઈ હોય ને સાહેબ,
નસીબની
કઠણાઈ હોય ને સાહેબ,
ત્યારે સાવજને પણ
ઝૂકવું પડે છે !!
Nasibani
kathanai hoy ne saheb,
tyare savajane pan
jhukavu pade chhe !!
Life Quotes Gujarati
1 year ago
જે તમારું છે એ તમારા
જે તમારું છે એ તમારા
માટે ક્યારેય BUSY નથી હોતું,
અને જે તમારા માટે BUSY છે એ
ક્યારેય તમારું નથી હોતું !!
Je tamaru chhe e tamara
mate kyarey BUSY nathi hotu,
ane je tamara mate BUSY chhe e
kyarey tamaru nathi hotu !!
Life Quotes Gujarati
1 year ago
તૂટીને પણ જે હસી શકે,
તૂટીને
પણ જે હસી શકે,
એને ભલા કોણ હરાવી શકે !!
Tutine
pan je hasi shake,
ene bhala kon haravi shake !!
Life Quotes Gujarati
1 year ago
વ્હાલા વર્ષ 2023, હવે તો
વ્હાલા વર્ષ 2023,
હવે તો બધું સારું જ લઈને
આવજે પ્લીઝ !!
Vhala varsh 2023,
have to badhu saru j laine
avaje please !!
Life Quotes Gujarati
1 year ago
સ્ત્રી કોઈ બ્રેઇલ લિપિ તો
સ્ત્રી કોઈ
બ્રેઇલ લિપિ તો નથી જ,
કે જેને સમજવા સ્પર્શની જરૂર પડે !!
Stri koi
bail lipi to nathi j,
ke jene samajav sparshani jarur pade !!
Life Quotes Gujarati
1 year ago