
દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ
દરેક વ્યક્તિના
સ્વભાવમાં બદલાવ પાછળ
કોઈને કોઈ વ્યક્તિ જરૂર હોય છે,
પછી એ બદલાવ સારો
હોય કે ખરાબ !!
darek vyaktina
svabhavama badalav pachhal
koine koi vyakti jarur hoy chhe,
pachhi e badalav saro
hoy ke kharab !!
Life Quotes Gujarati
2 years ago
કહ્યા વગર બધું સમજી જાય,
કહ્યા વગર
બધું સમજી જાય,
તેની જોડે જીવવાની મજા જ
કંઈક અલગ હોય છે !!
kahya vagar
badhu samaji jay,
teni jode jivavani maj j
kaik alag hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
લાઈફમાં સપોર્ટ કરવાવાળું એક પણ
લાઈફમાં સપોર્ટ
કરવાવાળું એક પણ વ્યક્તિ હોય,
તો આખી લાઈફ ચેન્જ
થઇ જાય છે !!
life ma support
karavavalu ek pan vyakti hoy,
to akhi life change
thai jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
પ્રખ્યાત થવાના ચક્કરમાં, લોકો કુખ્યાત
પ્રખ્યાત
થવાના ચક્કરમાં,
લોકો કુખ્યાત થઇ રહ્યા છે !!
prakhyat
thavana chakkarama,
loko kukhyat thai rahya chhe !!
Life Quotes Gujarati
2 years ago
ઘી, દૂધ અને માખણ કરતા
ઘી, દૂધ અને
માખણ કરતા પણ,
વધારે ચરબી પૈસાથી
ચઢે છે !!
ghi, dudh ane
makhan karata pan,
vadhare charabi paisathi
chadhe chhe !!
Life Quotes Gujarati
2 years ago
મેળવવાની દોડમાં, માણવાનું ભૂલી ના
મેળવવાની દોડમાં,
માણવાનું ભૂલી ના જતા !!
melavavani dodama,
manavanu bhuli na jata !!
Life Quotes Gujarati
2 years ago
ના ફાવે તો મેદાન છોડી
ના ફાવે તો
મેદાન છોડી દેવું,
પણ જ્યાં રહો ત્યાં
વફાદાર રહેવું !!
na fave to
medan chhodi devu,
pan jya raho tya
vafadar rahevu !!
Life Quotes Gujarati
2 years ago
વીતેલા સંબંધની નોંધ ભલે ના
વીતેલા સંબંધની
નોંધ ભલે ના રાખો સાહેબ,
પણ તેમાંથી મળેલ અનુભવની
નોંધ જરૂર રાખજો !!
vitela sambandhani
nondh bhale na rakho saheb,
pan temanthi malel anubhavani
nondh jarur rakhajo !!
Life Quotes Gujarati
2 years ago
માણસની બસ એક આદત હોય
માણસની બસ
એક આદત હોય છે,
ના મળે તો ધીરજ નથી રાખતા અને
બધું મળે તો કદર નથી કરતા !!
manasani bas
ek aadat hoy chhe,
na male to dhiraj nathi rakhata ane
badhu male to kadar nathi karata !!
Life Quotes Gujarati
2 years ago
મહત્વનું કામ વ્યસ્ત માણસને સોપવું,
મહત્વનું કામ
વ્યસ્ત માણસને સોપવું,
કેમ કે નવરા માણસ પાસે
સમય નથી હોતો !!
mahatvanu kam
vyast manasane sopavu,
kem ke navara manas pase
samay nathi hoto !!
Life Quotes Gujarati
2 years ago