જીવનમાં ક્યારેય હાર ના માનવી,
જીવનમાં
ક્યારેય હાર ના માનવી,
છેલ્લા શ્વાસ સુધી લડી
લેવું જોઈએ !!
jivanam
kyarey har na manavi,
chhella shvas sudhi ladi
levu joie !!
Life Quotes Gujarati
3 years ago
ઘણી વખત બધું કરી શકતો
ઘણી વખત
બધું કરી શકતો વ્યક્તિ,
ખાલી જતું નથી
કરી શકતો !!
ghani vakhat
badhu kari shakato vyakti,
khali jatu nathi
kari shakato !!
Life Quotes Gujarati
3 years ago
સમજણ એટલે, વ્યક્તિ બે વિચાર
સમજણ એટલે,
વ્યક્તિ બે વિચાર એક !!
samajan etale,
vyakti be vichar ek !!
Life Quotes Gujarati
3 years ago
ચાલો વર્તમાનને જ હળીમળીને મોજથી
ચાલો વર્તમાનને જ
હળીમળીને મોજથી જીવી લઈએ,
ભૂતકાળ પાછો આવતો નથી અને
ભવિષ્યની કોઈને ખબર નથી !!
chalo vartamanane j
halimaline mojathi jivi laie,
bhutakal pachho avato nathi ane
bhavishyani koine khabar nathi !!
Life Quotes Gujarati
3 years ago
અમુક માણસો પાસે મકાન નથી,
અમુક માણસો
પાસે મકાન નથી,
અને અમુક મકાન પાસે
માણસો નથી !!
amuk manaso
pase makan nathi,
ane amuk makan pase
manaso nathi !!
Life Quotes Gujarati
3 years ago
જો તમને બધું ચાલે, તો
જો તમને બધું ચાલે,
તો તમે બધે ચાલો !!
jo tamane badhu chale,
to tame badhe chalo !!
Life Quotes Gujarati
3 years ago
હા બોલવામાં મોડું અને ના
હા બોલવામાં મોડું અને
ના બોલવામાં ઉતાવળ કરવાથી,
જિંદગીમાં ઘણું ગુમાવવું પડે છે !!
ha bolavam modu ane
na bolavama utaval karavathi,
jindagima ghanu gumavavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલો શોધવાને બદલે સમાધાન શોધો,
ભૂલો શોધવાને
બદલે સમાધાન શોધો,
ફરિયાદ તો કોઈપણ
કરી શકે છે !!
bhulo shodhavane
badale samadhan shodho,
fariyad to koipan
kari shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
મતલબ પૂરો થઇ ગયા પછી,
મતલબ
પૂરો થઇ ગયા પછી,
ખૂબીઓમાં પણ ખામીઓ
દેખાવા લાગે છે !!
matalab
puro thai gaya pachhi,
khubioma pan khamio
dekhava lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખુલવા લાગ્યા છે શહેર આવો
ખુલવા લાગ્યા છે
શહેર આવો મુકાલાત કરીએ,
ફોનને ખિસ્સામાં જ રાખજો
આવો થોડી વાત કરીએ !!
khulava lagya chhe
shaher avo mukalat karie,
phone ne khissama j rakhajo
avo thodi vat karie !!
Life Quotes Gujarati
3 years ago