ભલે એ તમારી બહેન હોય
ભલે એ તમારી
બહેન હોય કે ના હોય,
પણ છોકરીની રક્ષા
જરૂર કરજો !!
bhale e tamari
bahen hoy ke na hoy,
pan chhokarini raksha
jarur karajo !!
Life Quotes Gujarati
3 years ago
ભગવાન બનવાની જરૂર નથી કોઈ
ભગવાન બનવાની
જરૂર નથી કોઈ માટે,
બસ માણસ બની જા એક
માણસ માટે !!
bhagavan banavani
jarur nathi koi mate,
bas manas bani ja ek
manas mate !!
Life Quotes Gujarati
3 years ago
થોડા સમયમાં ગમી જનારા લોકો,
થોડા સમયમાં
ગમી જનારા લોકો,
ઘણીવાર થોડા સમય
માટે જ ગમે છે !!
thoda samayama
gami janara loko,
ghanivar thoda samay
mate j game chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસના વિચારો, સમય સાથે બદલાતા
માણસના વિચારો,
સમય સાથે બદલાતા રહે છે !!
manasan vicharo,
samay sathe badalata rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
એવા વ્યક્તિથી દુર થઇ જાઓ
એવા વ્યક્તિથી
દુર થઇ જાઓ સાહેબ,
જેને તમારા હોવા છતાં
બીજાની જરૂર પડે !!
eva vyaktithi
dur thai jao saheb,
jene tamara hov chhata
bijani jarur pade !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ એવા માટે ના જાગો,
કોઈ એવા
માટે ના જાગો,
જે કોઈ બીજા માટે
જાગતા હોય !!
koi eva
mate na jago,
je koi bija mate
jagata hoy !!
Life Quotes Gujarati
3 years ago
કુવાનું પાણી પીને લોકો સો
કુવાનું પાણી પીને
લોકો સો વર્ષ જીવી ગયા,
અને આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં
સ્વચ્છ પાણી શોધે છે !!
kuvanu pani pine
loko so varsh jivi gaya,
ane aaje loko plastic ni bottle ma
svachchh pani shodhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
સુખી થવા માટે ત્રણ વસ્તુ
સુખી થવા માટે
ત્રણ વસ્તુ યાદ રાખવી,
રડવું નહીં, લડવું નહીં અને
કોઈને નડવું નહીં !!
sukhi thava mate
tran vastu yad rakhavi,
radavu nahi, ladavu nahi ane
koine nadavu nahi !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં જે આપણને ખરેખર જોઈતું
જીવનમાં જે
આપણને ખરેખર જોઈતું હોય,
એ ક્યારેય આસાનીથી મળતું નથી
પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ !!
jivanama je
apanane kharekhar joitu hoy,
e kyarey asanithi malatu nathi
pachhi e vastu hoy ke vyakti !!
Life Quotes Gujarati
3 years ago
જેને સમજવું જ નથી એને
જેને સમજવું જ નથી
એને ગ્રંથો પણ નહીં સમજાય,
અને જેને સમજવું છે તે મૌન
પણ સમજી જશે !!
jene samajavu j nathi
ene grantho pan nahi samajay,
ane jene samajavu chhe te maun
pan samaji jashe !!
Life Quotes Gujarati
3 years ago