
બધા લોકોને ગમવું જરૂરી નથી
બધા લોકોને
ગમવું જરૂરી નથી સાહેબ,
મને ગમતાઓને હું ગમું છું
એટલું જ બસ છે !!
badha lokone
gamavu jaruri nathi saheb,
mane gamataone hu gamu chhu
etalu j bas chhe !!
Life Quotes Gujarati
2 years ago
ચિંતા કરવાનું છોડી દો, જેવું
ચિંતા
કરવાનું છોડી દો,
જેવું પાણી તેવી હોડી
બનાવી લો !!
chinta
karavanu chhodi do,
jevu pani tevi hodi
banavi lo !!
Life Quotes Gujarati
2 years ago
જીવનની એ સૌથી મોટી ભૂલ
જીવનની એ
સૌથી મોટી ભૂલ હોય છે,
જે ભૂલમાંથી આપણે કંઈ
શીખતા નથી !!
jivanani e
sauthi moti bhul hoy chhe,
je bhulamanthi apane kai
shikhata nathi !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી પણ શેરબજાર જેવી છે,
જિંદગી પણ
શેરબજાર જેવી છે,
કિંમત હશે તો જ તમારી
બોલબાલા હશે !!
jindagi pan
sherabajar jevi chhe,
kimmat hashe to j tamari
bolabala hashe !!
Life Quotes Gujarati
2 years ago
કાલે જો મંઝીલ સુધી પહોંચવું
કાલે જો મંઝીલ
સુધી પહોંચવું હોય,
તો દોડવાની શરૂઆત આજે
જ કરવી પડશે !!
kale jo manjhil
sudhi pahonchavu hoy,
to dodavani sharuat aaje
j karavi padashe !!
Life Quotes Gujarati
2 years ago
"ઓયે ચાલને આપણે બધું ઠીક
"ઓયે ચાલને
આપણે બધું ઠીક કરી દઈએ",
ઘણી સમસ્યાઓનું સમાધાન આ
એક મેસેજથી થઇ શકે !!
"oye chalane
apane badhu thik kari daie",
ghani samasyaonu samadhan aa
ek message thi thai shake !!
Life Quotes Gujarati
2 years ago
લોકો તમને બદલાવા માટે મજબુર
લોકો તમને
બદલાવા માટે મજબુર કરશે,
અને જયારે તમે બદલાઈ જશો
ત્યારે ફરિયાદ કરશે !!
loko tamane
badalava mate majabur karashe,
ane jayare tame badalai jasho
tyare fariyad karashe !!
Life Quotes Gujarati
2 years ago
જ્યાં જ્યાં મારું અને તારું
જ્યાં જ્યાં
મારું અને તારું છે,
ત્યાં માત્ર ને માત્ર
અંધારું છે !!
jya jya
maru ane taru chhe,
tya matra ne matra
andharu chhe !!
Life Quotes Gujarati
2 years ago
દરેકના લોકોના જીવનમાં એક વ્યક્તિ
દરેકના લોકોના
જીવનમાં એક વ્યક્તિ આવે છે,
જેને મળીને એમ થાય કે કાશ આ વ્યક્તિ
જીવનમાં થોડી વહેલી આવી હોત !!
darekan lokona
jivanama ek vyakti ave chhe,
jene maline em thay ke kash aa vyakti
jivanama thodi vaheli avi hot !!
Life Quotes Gujarati
2 years ago
તમે માત્ર રૂપિયા બનાવો સાહેબ,
તમે માત્ર
રૂપિયા બનાવો સાહેબ,
લોકો તમને પોતાના
બનાવવા લાગશે !!
tame matra
rupiya banavo saheb,
loko tamane potana
banavava lagashe !!
Life Quotes Gujarati
2 years ago