
રવિવાર અને પરિવારની મજા, કોઈક
રવિવાર
અને પરિવારની મજા,
કોઈક નસીબદારને જ
મળે હો સાહેબ !!
ravivar
ane parivarani maja,
koik nasibadarane j
male ho saheb !!
Life Quotes Gujarati
2 years ago
અંદરના અહમને કદી જગાડવો નહીં,
અંદરના અહમને કદી જગાડવો નહીં,
ભૂખ્યો કોઈ આવે જો દ્વારે તો ભગાડવો નહીં,
તમને દીધું છે કુદરતે અઢળક પણ કોઈને
એક પડીકું આપીને ઢોલ વગાડવો નહીં !!
andarana ahamane kadi jagadavo nahi,
bhukhyo koi ave jo dvare to bhagadavo nahi,
tamane didhu chhe kudarate adhalak pan koine
ek padiku apine dhol vagadavo nahi !!
Life Quotes Gujarati
2 years ago
કોઈને અડવું નહીં એ ભલે
કોઈને અડવું નહીં
એ ભલે આપણે શીખી ગયા,
પરંતુ કોઈને નડવું નહીં એ
ના શીખી શક્યા !!
koine adavu nahi
e bhale apane shikhi gaya,
parantu koine nadavu nahi e
na shikhi shakya !!
Life Quotes Gujarati
2 years ago
આપણા પડછાયા પાસેથી પણ આપણે
આપણા પડછાયા પાસેથી
પણ આપણે જીવતા શીખવાનું છે,
ક્યારેક નાના થઈને તો ક્યારેક
મોટા થઈને !!
aapana padachhaya pasethi
pan apane jivata shikhavanu chhe,
kyarek nana thaine to kyarek
mota thaine !!
Life Quotes Gujarati
2 years ago
પોતાની દ્વારકા બનાવવાનું સપનું હોય,
પોતાની દ્વારકા
બનાવવાનું સપનું હોય,
તો જીતેલું મથુરા છોડવાનું સાહસ
પણ હોવું જોઈએ !!
potani dvaraka
banavavanu sapanu hoy,
to jitelu mathura chhodavanu sahas
pan hovu joie !!
Life Quotes Gujarati
2 years ago
અહીં ભલે માણસો તો ઠેર
અહીં ભલે
માણસો તો ઠેર ઠેર છે,
બસ માણસાઈ વેરવિખેર છે !!
ahi bhale
manaso to ther ther chhe,
bas manasai veravikher chhe !!
Life Quotes Gujarati
2 years ago
માણસનું પણ કહેવું પડે હો
માણસનું પણ
કહેવું પડે હો સાહેબ,
સવારે ઉઠીને "ચણ" નાખે
અને પછી આખો દિવસ બીજાના
કામમાં "અડચણ" નાખે !!
manasanu pan
kahevu pade ho saheb,
savare uthine "chan" nakhe
ane pachi akho divas bijana
kamama "adachan" nakhe !!
Life Quotes Gujarati
2 years ago
2 ટકાના સગા સંબંધીઓના લીધે,
2 ટકાના
સગા સંબંધીઓના લીધે,
તમે તમારી ખુશી બરબાદ
ના કરશો !!
2 takana
saga sambandhiona lidhe,
tame tamari khushi barabad
na karasho !!
Life Quotes Gujarati
2 years ago
ઘણી વખત જતું કરવામાં જ,
ઘણી વખત
જતું કરવામાં જ,
બધું જ જતું રહેતું
હોય છે !!
ghani vakhat
jatu karavama j,
badhu j jatu rahetu
hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
ગમી એ ગયું જે કિસ્મતમાં
ગમી એ ગયું જે
કિસ્મતમાં નહોતું સાહેબ,
પણ મળી એ ગયું જે સપનામાં
પણ વિચાર્યું નહોતું !!
gami e gayu je
kismatama nahotu saheb,
pan mali e gayu je sapanama
pan vicharyu nahotu !!
Life Quotes Gujarati
2 years ago