
રાત્રે બે વાગ્યા સુધી બાબુ
રાત્રે બે વાગ્યા સુધી
બાબુ સોના કરવા કરતા,
અગિયાર વાગ્યામાં જ સુઈ
જવાની મજા અલગ છે !!
ratre be vagya sudhi
babu sona karav karata,
agiyar vagyama j sui
javani maj alag chhe !!
Life Quotes Gujarati
2 years ago
સારા SENSE OF HUMOR વાળા
સારા SENSE OF
HUMOR વાળા છોકરાને DATE કરજો,
લગ્ન પછી ABS કામ નહીં આવે !!
sar sense of
humor val chhokarane date karajo,
lagn pachi abs kam nahi ave !!
Life Quotes Gujarati
2 years ago
કામ વગર કોઈકને યાદ કરતા
કામ વગર કોઈકને
યાદ કરતા શીખો સાહેબ,
ક્યારેક કામ આવશે !!
kam vagar koikane
yaad karat shikho saheb,
kyarek kam avashe !!
Life Quotes Gujarati
2 years ago
જ્યાં કદર હોય ત્યાં જ
જ્યાં કદર હોય ત્યાં
જ તમારી લાગણી વરસાવો,
બાકી વેરાન રણમાં વરસાદની
કોઈ કિંમત નથી હોતી !!
jya kadar hoy tya
j tamari lagani varasavo,
baki veran ranama varasadani
koi kimmat nathi hoti !!
Life Quotes Gujarati
2 years ago
ના કરો મેસેજ જો એ
ના કરો મેસેજ જો
એ તમને ઇગ્નોર કરતા હોય,
એમના ઈગો કરતા આપણી સેલ્ફ
રીસ્પેક્ટ મહત્વની છે !!
na karo message jo
e tamane ignore karata hoy,
emana ego karata apani self
respect mahatvani chhe !!
Life Quotes Gujarati
2 years ago
એ લોકો માટે રડવાનું બંધ
એ લોકો માટે
રડવાનું બંધ કરી દો,
જે તમને રડતા જોઇને
હસતા હોય !!
e loko mate
radavanu bandh kari do,
je tamane radata joine
hasata hoy !!
Life Quotes Gujarati
2 years ago
દુનિયાથી ભલે સાવ પાછળ રહી
દુનિયાથી ભલે સાવ
પાછળ રહી જાઓ સાહેબ,
પણ ભાયુંમાં ભડવાઈ કરીને
આગળ ના આવતા !!
duniyathi bhale sav
pachhal rahi jao saheb,
pan bhayuma bhadavai karine
aagal na avata !!
Life Quotes Gujarati
2 years ago
જો પેટમાં પાપ હશે ને
જો પેટમાં
પાપ હશે ને સાહેબ,
તો નસીબ ક્યારેય સાથ
નહીં આપે !!
jo petama
pap hashe ne saheb,
to nasib kyarey sath
nahi ape !!
Life Quotes Gujarati
2 years ago
કર્તવ્ય નિભાવવાની જો તાકાત હોય
કર્તવ્ય નિભાવવાની
જો તાકાત હોય ને સાહેબ,
તો જ અધિકાર મેળવવાની
આશા રાખવી !!
kartavy nibhavavani
jo takat hoy ne saheb,
to j adhikar melavavani
aasha rakhavi !!
Life Quotes Gujarati
2 years ago
પોતાના કપડા અને બીજાના નસીબ,
પોતાના કપડા
અને બીજાના નસીબ,
બધાને સારા જ લાગે !!
potana kapada
ane bijana nasib,
badhane sara j lage !!
Life Quotes Gujarati
2 years ago