ખોટા વ્યક્તિનો ઉંચો અવાજ સાચા
ખોટા વ્યક્તિનો ઉંચો
અવાજ સાચા વ્યક્તિને
ચુપ કરાવી શકે છે,
પણ સાચા વ્યક્તિનું મૌન
ખોટા વ્યક્તિના પાયા
હલાવી નાખે છે !!
.
Life Quotes Gujarati
4 years ago
વ્યસન નહીં સાહેબ, આદત મારી
વ્યસન નહીં સાહેબ,
આદત મારી નાખે છે !!
vyasan nahi saheb,
aadat mari nakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
જ્યાં સુધી પોતાના પર ના
જ્યાં સુધી
પોતાના પર ના વીતે,
બીજા બધાને મજાક
જ લાગે છે !!
jya sudhi
potana par na vite,
bija badhane majak
j lage chhe !!
Life Quotes Gujarati
4 years ago
સારો માણસ મતલબી નથી હોતો
સારો માણસ
મતલબી નથી હોતો સાહેબ,
બસ દુર થઇ જાય છે એવા લોકોથી
જેને એની કદર નથી હોતી !!
saro manas
matalabi nathi hoto saheb,
bas dur thai jay chhe eva lokothi
jene eni kadar nathi hoti !!
Life Quotes Gujarati
4 years ago
ક્રાંતિ બધાને જોઇએ છે, પણ
ક્રાંતિ બધાને જોઇએ છે,
પણ કોઈ બીજાનો છોકરો
ભગતસિંહ થઈને અપાવે તો !!
kranti badhane joie chhe,
pan koi bijano chhokaro
bhagatasinh thaine apave to !!
Life Quotes Gujarati
4 years ago
મોટાભાગે આપણે એ લોકો સાથે
મોટાભાગે આપણે એ લોકો
સાથે વાત કરવાનું પસંદ કરીએ છીએ,
જેને આપણામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો !!
motabhage apane e loko
sathe vat karavanu pasand karie chie,
jene apanama koi interest nathi hoto !!
Life Quotes Gujarati
4 years ago
દરેક માણસ હોંશિયાર હોય છે,
દરેક માણસ
હોંશિયાર હોય છે,
બસ વિષય બધાના અલગ
અલગ હોય છે !!
darek manas
honshiyar hoy chhe,
bas vishay badhana alag
alag hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
જેને બાંધીને રાખ્યું છે એ
જેને બાંધીને
રાખ્યું છે એ આપણું નથી,
અને જે આપણું છે એને બાંધી
રાખવાની જરૂર નથી !!
jene bandhine
rakhyu chhe e apanu nathi,
ane je apanu chhe ene bandhi
rakhavani jarur nathi !!
Life Quotes Gujarati
4 years ago
મહત્વનું એ નથી કે એકલા
મહત્વનું એ
નથી કે એકલા છીએ,
મહત્વનું એ છે કે
ખુશ છીએ !!
mahatvanu e
nathi ke ekala chie,
mahatvanu e chhe ke
khush chie !!
Life Quotes Gujarati
4 years ago
એ હંમેશા છૂટી જશે, જેને
એ હંમેશા છૂટી જશે,
જેને સાચવવા આપણે ઘણા
પ્રયત્નો કર્યા હશે !!
e hammesh chhuti jashe,
jene sachavava apane ghana
prayatno karya hashe !!
Life Quotes Gujarati
4 years ago
