જે કાંઇ થઇ શકે તે
જે કાંઇ થઇ શકે
તે કરી લે આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર
નહીં મળે !!
je kai thai shake
te kari le aa janamama,
anathi rudo bijo avasar
nahi male !!
Life Quotes Gujarati
3 years ago
નજીક હોય કે દુર કોઈ
નજીક હોય કે દુર
કોઈ ફરક નથી પડતો,
કેમ કે જે કદર કરે છે એ તો
દુર રહીને પણ પાસે છે !!
najik hoy ke dur
koi farak nathi padato,
kem ke je kadar kare chhe e to
dur rahine pan pase chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણા વર્ષો પછી ખબર પડી,
ઘણા વર્ષો પછી ખબર પડી,
કે લોકોની વાતોને ઇગ્નોર કરીને
જ ખુશ રહી શકાય છે !!
ghan varsho pachi khabar padi,
ke lokoni vatone ignore karine
j khush rahi shakay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી બહુ આસાન છે, જો
જિંદગી
બહુ આસાન છે,
જો તમે બેશરમ
હોવ તો !!
jindagi
bahu asan chhe,
jo tame besharam
hov to !!
Life Quotes Gujarati
3 years ago
ઘાયલ કરનારના ગમમાં ડૂબી જવા
ઘાયલ કરનારના
ગમમાં ડૂબી જવા કરતા,
મલમ લગાવનારાઓની
ખુશીમાં જીવો !!
ghayal karanarana
gamama dubi java karata,
malam lagavanaraoni
khushima jivo !!
Life Quotes Gujarati
3 years ago
સ્મશાન, શિખર અને સિંહાસન પર,
સ્મશાન, શિખર
અને સિંહાસન પર,
વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે !!
smashan, shikhar
ane sinhasan par,
vyakti hammesh ekalo j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
પરિસ્થિતિ માણસને એ બનાવી દે
પરિસ્થિતિ
માણસને એ બનાવી દે છે,
જે એ ક્યારેય હતો જ નહીં !!
paristhiti
manasane e banavi de chhe,
je e kyarey hato j nahi !!
Life Quotes Gujarati
3 years ago
માનવતા ના ભૂલતા, દુખના દિવસો
માનવતા ના ભૂલતા,
દુખના દિવસો કાલે જતા રહેશે,
કામ એવું કરજો કે કુદરત
પણ ખુશ થઇ જાય !!
manavata na bhulata,
dukhan divaso kale jata raheshe,
kam evu karajo ke kudarat
pan khush thai jay !!
Life Quotes Gujarati
3 years ago
મળે છે એ બધાને સાચવી
મળે છે એ બધાને
સાચવી નથી શકાતા,
અને જેને સાચવીએ છીએ એ
બધા મળી નથી જતા !!
male chhe e badhane
sachavi nathi shakata,
ane jene sachavie chie e
badha mali nathi jata !!
Life Quotes Gujarati
3 years ago
પેટ અને પેટ્રોલના ભાવ રોજ
પેટ અને પેટ્રોલના
ભાવ રોજ વધી રહ્યા છે,
બંનેનો એક જ ઈલાજ છે
સાયકલ !!
pet ane petrolana
bhav roj vadhi rahy chhe,
banneno ek j ilaj chhe
sayakal !!
Life Quotes Gujarati
3 years ago
