સ્ત્રીને હરાવી શકાતી નથી, એને
સ્ત્રીને
હરાવી શકાતી નથી,
એને તો બસ જીતવી
પડે છે !!
strine
haravi shakati nathi,
ene to bas jitavi
pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
હજારો પ્રશ્ન છે જીંદગી ના,
હજારો
પ્રશ્ન છે જીંદગી ના,
પણ જવાબ એક જ છે
"થઈ જશે" !!
hajaro
prasn chhe jindagi na,
pan javab ek j chhe
"thai jashe" !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં હારવાનો ડર લાગેને, તો
જીવનમાં
હારવાનો ડર લાગેને,
તો ક્યારેય જીતવાની
આશા ન રાખવી !!
jivanama
haravano dar lagene,
to kyarey jitavani
asha na rakhavi !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની રેસમાં દોડવું વ્યર્થ છે,
જિંદગીની
રેસમાં દોડવું વ્યર્થ છે,
ત્યાંથી તો સમયસર નીકળવું
એ જ મહત્વનું છે !!
jindagini
resama dodavu vyarth chhe,
tyanthi to samayasar nikalavu
e j mahatvanu chhe !!
Life Quotes Gujarati
3 years ago
દરેક વખતે નસીબનો વાંક ના
દરેક વખતે
નસીબનો વાંક ના હોય,
ઘણી મુશ્કેલીઓ તો આપણા
વર્તન અને સમજદારીના
અભાવે ઉભી થાય છે !!
darek vakhate
nasibano vank na hoy,
ghani muskelio to apan
vartan ane samajadarin
abhave ubhi thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
સભ્યતાને લીધે મૌન પણ ન
સભ્યતાને લીધે
મૌન પણ ન રહેવું,
જમાનો એને નબળાઈ
સમજશે !!
sabhyatane lidhe
maun pan na rahevu,
jamano ene nabalai
samajashe !!
Life Quotes Gujarati
3 years ago
આજના સમયનું કડવું સત્ય, મોબાઈલ
આજના
સમયનું કડવું સત્ય,
મોબાઈલ એકલા
પડવા નથી દેતા
અને ભેગા બેસવા
નથી દેતા !!
ajana
samayanu kadavu saty,
mobail ekala
padava nathi deta
ane bheg besava
nathi deta !!
Life Quotes Gujarati
3 years ago
સમયે છીનવ્યું છે તો સમય
સમયે છીનવ્યું છે
તો સમય પાછું પણ આપશે,
તમે બસ પોતાને હાલત સામે
હારવા ના દેશો !!
samaye chinavyu chhe
to samay pachhu pan apashe,
tame bas potane halat same
harava na desho !!
Life Quotes Gujarati
3 years ago
જો કોઈ તમને સૌથી વધારે
જો કોઈ તમને સૌથી
વધારે ખુશી આપી શકે છે,
તો એ તમને સૌથી વધારે દુઃખ
પણ આપી શકે છે !!
jo koi tamane sauthi
vadhare khushi api shake chhe,
to e tamane sauthi vadhare dukh
pan api shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસ એક એવો ખજાનો છે,
માણસ એક
એવો ખજાનો છે,
જેને ખોલીએ નહીં તો જ
મજાનો છે !!
manas ek
evo khajano chhe,
jene kholie nahi to j
majano chhe !!
Life Quotes Gujarati
3 years ago
