
બીજાને દુઃખ આપીને મેળવેલા કોઈપણ
બીજાને દુઃખ આપીને
મેળવેલા કોઈપણ સુખની ઉંમર,
બહુ નાની હોય છે !!
bijane dukh apine
melavela koipan sukhani ummar,
bahu nani hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
આપણે બનાવેલી જંજીરોમાં જ કેદ
આપણે બનાવેલી
જંજીરોમાં જ કેદ છીએ આપણે,
દુઃખ પણ ભોગવી રહ્યા છીએ અને
તોડવાથી પણ ડરીએ છીએ !!
apane banaveli
janjiroma j ked chhie apane,
dukh pan bhogavi rahya chhie ane
todavathi pan darie chie !!
Life Quotes Gujarati
2 years ago
આજના સમયમાં સુખનો મતલબ એટલો
આજના સમયમાં
સુખનો મતલબ એટલો છે
કે તમે ડોક્ટર અને વકીલને ના શોધો
અને પોલીસ તમને ના શોધે !!
aajana samayama
sukhano matalab etalo chhe
ke tame doctor ane vakilane na shodho
ane police tamane na shodhe !!
Life Quotes Gujarati
2 years ago
મનમાં ઉતરવું અને મનથી ઉતરવું,
મનમાં ઉતરવું
અને મનથી ઉતરવું,
આ બંનેમાં ધુમ્મસ અને ધુમાડા
જેટલો ફરક હોય છે !!
manama utaravu
ane manathi utaravu,
aa bannem dhummas ane dhumada
jetalo farak hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
અમુક લોકો શેરડી જેવા હોય
અમુક લોકો
શેરડી જેવા હોય છે,
કાપો, તોડો, દબાવો કે
પછી પીસો તો પણ મીઠાશ જ
રહેશે એના સ્વભાવમાં !!
amuk loko
sheradi jeva hoy chhe,
kapo, todo, dabavo ke
pachhi piso to pan mithash j
raheshe ena svabhavama !!
Life Quotes Gujarati
2 years ago
માન જો વધવા લાગે તો
માન જો
વધવા લાગે તો
સમજી જવું કે કામ
પડવાનું છે !!
man jo
vadhava lage to
samaji javu ke kam
padavanu chhe !!
Life Quotes Gujarati
2 years ago
અલગ બનો, અઘરા નહીં સાહેબ !!
અલગ બનો,
અઘરા નહીં સાહેબ !!
alag bano,
aghara nahi saheb !!
Life Quotes Gujarati
2 years ago
તમે જ્યાં ખુશ રહો ત્યાં
તમે જ્યાં
ખુશ રહો ત્યાં રહો,
ત્યાં નહીં જ્યાં તમારે
ખુશ રહેવું પડે !!
tame jya
khush raho tya raho,
tya nahi jya tamare
khush rahevu pade !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં 100 પ્રોબ્લેમ ભલે હોય
જીવનમાં 100
પ્રોબ્લેમ ભલે હોય પણ
રવિવારે સવારે ક્રિકેટ રમીએ
એટલે બધું ભુલાઈ જાય !!
jivanam 100
problem bhale hoy pan
ravivare savare cricket ramie
etale badhu bhulai jay !!
Life Quotes Gujarati
2 years ago
કાનમાં કરેલી વાત જો જાહેરમાં
કાનમાં કરેલી વાત
જો જાહેરમાં આવી જાય,
તો સમજી જવું કે ભરોસો તમે
ખોટી વ્યક્તિ પર કર્યો છે !!
kanama kareli vat
jo jaheram aavi jay,
to samaji javu ke bharoso tame
khoti vyakti par karyo chhe !!
Life Quotes Gujarati
2 years ago