
માફીના હકદાર ભૂલ કરવા વાળા
માફીના હકદાર
ભૂલ કરવા વાળા હોય છે,
ચાલાકી કરવા વાળા નહીં !!
mafi na hakadar
bhul karava vala hoy chhe,
chalaki karava vala nahi !!
Life Quotes Gujarati
2 years ago
સમાજ અને સગાના ડરથી તમારો
સમાજ અને સગાના
ડરથી તમારો નિર્ણય ના બદલો,
બંને માત્ર શિખામણ આપશે
શિરામણ નહીં સાહેબ !!
samaj ane sagana
darathi tamaro nirnay na badalo,
banne matra shikhaman apashe
shiraman nahi saheb !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઈન્જેકશન
જીવનમાં સ્પષ્ટ બોલનાર
વ્યક્તિ ઈન્જેકશન જેવી હોય છે,
તે થોડા સમય માટે દુખે છે પણ
ફાયદો આજીવન રહે છે !!
jivanama spasht bolanar
vyakti injekashan jevi hoy chhe,
te thoda samay mate dukhe chhe pan
fayado ajivan rahe chhe !!
Life Quotes Gujarati
2 years ago
પોતાની જાતને સાથ દો, તમારી
પોતાની
જાતને સાથ દો,
તમારી જેવું સારું બીજું કોઈ
તમારું સાથી નથી !!
potani
jatane sath do,
tamari jevu saru biju koi
tamaru sathi nathi !!
Life Quotes Gujarati
2 years ago
કોઈ બીજાનું દુઃખ સમજવા માટે,
કોઈ બીજાનું
દુઃખ સમજવા માટે,
માણસની અંદર માણસનું
હોવું જરૂરી છે !!
koi bijanu
dukh samajav mate,
manasani andar manasanu
hovu jaruri chhe !!
Life Quotes Gujarati
2 years ago
માત્ર એની સાથે જ રહો
માત્ર એની
સાથે જ રહો જેને
તમારા સાથની જરૂર છે !!
matra eni
sathe j raho jene
tamara sathani jarur chhe !!
Life Quotes Gujarati
2 years ago
પોતાની જાત સાથે પણ બેઠો
પોતાની જાત સાથે
પણ બેઠો ક્યારેક એકાંતમાં,
સવાલોની આ બજારમાં ઘણા
જવાબ મળશે તમને !!
potani jat sathe
pan betho kyarek ekantam,
savaloni bajaram ghan
javab malashe tamane !!
Life Quotes Gujarati
2 years ago
દુઃખ ક્યારેય ઓછું થયું જ
દુઃખ ક્યારેય
ઓછું થયું જ નથી પણ
તમે એ શીખી ગયા છો કે
એની સાથે આપણે જીવન
કેવી રીતે વિતાવવું છે !!
dukh kyarey
ochhu thayu j nathi pan
tame e shikhi gaya chho ke
eni sathe aapane jivan
kevi rite vitavavu chhe !!
Life Quotes Gujarati
2 years ago
લોકો વિચારે છે કે આ
લોકો વિચારે છે કે આ
મજબુત માણસ તૂટતો કેમ નથી,
પણ હકીકત તો એ છે કે તૂટી તૂટીને
તો એ માણસ મજબુત થયો છે !!
loko vichare chhe ke aa
majabut manas tutato kem nathi,
pan hakikat to e chhe ke tuti tutine
to e manas majabut thayo chhe !!
Life Quotes Gujarati
2 years ago
કિંમત તો વસ્તુની હોય, વ્યક્તિની
કિંમત
તો વસ્તુની હોય,
વ્યક્તિની તો કદર થાય !!
kimmat
to vastuni hoy,
vyaktini to kadar thay !!
Life Quotes Gujarati
2 years ago