પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં
જેનું હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી
માણસ છે !!
potan gharama
jenu hasine svagat thay chhe,
e jagatano sauthi sukhi
manas chhe !!
Life Quotes Gujarati
3 years ago
ધાર્યું ના થઇ શકે તો
ધાર્યું ના થઇ
શકે તો કંઈ નહીં,
ક્યારેક અણધાર્યું પણ
અફલાતુન થઇ જતું હોય છે !!
dharyu na thai
shake to kai nahi,
kyarek anadharyu pan
afalatun thai jatu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખુદને ચાહતા શીખો સાહેબ, દુનિયા
ખુદને
ચાહતા શીખો સાહેબ,
દુનિયા આપોઆપ તમને
ચાહવા લાગશે !!
khudane
chahata shikho saheb,
duniya apoap tamane
chahava lagashe !!
Life Quotes Gujarati
3 years ago
તું એકલો નહીં એકડો છે,
તું એકલો
નહીં એકડો છે,
ઉઠ હજારો મીંડા તારી
રાહ જુએ છે !!
tu ekalo
nahi ekado chhe,
uth hajaro minda tari
rah jue chhe !!
Life Quotes Gujarati
3 years ago
લોકો સંબંધોમાં પણ સરવાળો માંડે
લોકો સંબંધોમાં
પણ સરવાળો માંડે છે,
નફો થતો હોય તો જ આગળ
દાખલો માંડે છે !!
loko sambandhoma
pan saravalo mande chhe,
napho thato hoy to j agal
dakhalo mande chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો હદથી વધી જશે તો
જો હદથી વધી જશે
તો એ બરબાદ કરી નાખશે,
પછી ભલે એ પ્રેમ હોય કે
પછી Ego !!
jo hadathi vadhi jashe
to e barabad kari nakhashe,
pachi bhale e prem hoy ke
pachi ego !!
Life Quotes Gujarati
3 years ago
હંમેશા હોતી નથી ગમવાની જિંદગી,
હંમેશા હોતી
નથી ગમવાની જિંદગી,
ઘણીવાર તો હોય છે
ખમવાની જિંદગી !!
hammesh hoti
nathi gamavani jindagi,
ghanivar to hoy chhe
khamavani jindagi !!
Life Quotes Gujarati
3 years ago
વાતો માત્ર એની સાથે કરો,
વાતો
માત્ર એની સાથે કરો,
જે વાતો કરવાનું કારણ
ના પૂછે !!
vato
matr eni sathe karo,
je vato karavanu karan
na puchhe !!
Life Quotes Gujarati
3 years ago
આંખમાંથી પડતા આંસુ, વફાદાર ખભા
આંખમાંથી
પડતા આંસુ,
વફાદાર ખભા
પર જ પડે છે !!
ankhamanthi
padata ansu,
vafadar khabha
par j pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
સામેવાળાને ખોટા કહેતા પહેલા, તમે
સામેવાળાને
ખોટા કહેતા પહેલા,
તમે સાચા હોવા
જરૂરી છો !!
samevalane
khota kaheta pahela,
tame sacha hova
jaruri chho !!
Life Quotes Gujarati
3 years ago
