કોઈપણ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું,
કોઈપણ સંપૂર્ણ
સંસ્કારી નથી હોતું,
અંતિમ સંસ્કાર હંમેશા
બીજા જ આપે છે !!
koipan sampurn
sanskari nathi hotu,
antim sanskar hammesha
bija j ape chhe !!
Life Quotes Gujarati
3 years ago
અંદરથી જાગો ત્યારે જ સાચી
અંદરથી જાગો
ત્યારે જ સાચી સવાર થાય છે,
બાકી તો રોજ રાત પછી એક
સવાર થાય છે !!
andarathi jago
tyare j sachi savar thay chhe,
baki to roj rat pachi ek
savar thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક લોકો આપણી એક મિનીટને
અમુક લોકો આપણી એક
મિનીટને લાયક પણ નથી હોતા,
અને આપણે એમના માટે દિવસ
રાત એક કરી દીધા હોય !!
amuk loko apani ek
minitane layak pan nathi hota,
ane apane emana mate divas
rat ek kari didh hoy !!
Life Quotes Gujarati
3 years ago
માણસ એ લડાઈ ક્યારેય જીતી
માણસ એ લડાઈ
ક્યારેય જીતી નહીં શકે,
જેમાં દુશ્મન એના
પોતાના હોય !!
manas e ladai
kyarey jiti nahi shake,
jema dusman ena
potana hoy !!
Life Quotes Gujarati
3 years ago
ગુસ્સામાં કહી દીધેલા શબ્દોનો અફસોસ,
ગુસ્સામાં કહી
દીધેલા શબ્દોનો અફસોસ,
શાંત થયા પછી
થાય છે !!
gussama kahi
didhela shabdono afasos,
shant thaya pachi
thaya chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ અચાનક તમારી સામે અજાણ્યા
કોઈ અચાનક તમારી
સામે અજાણ્યા જેવું વર્તન કરે,
તો સમજી જજો કે એમના જીવનની
ફિલ્મમાં તમારો રોલ પૂરો !!
koi achanak tamari
same ajanya jevu vartan kare,
to samaji jajo ke emana jivanani
filmama tamaro rol puro !!
Life Quotes Gujarati
3 years ago
બધા સાથે બેસાય સાહેબ, બધા
બધા સાથે
બેસાય સાહેબ,
બધા જેવા બની
ના જવાય !!
badha sathe
besay saheb,
badha jeva bani
n javay !!
Life Quotes Gujarati
3 years ago
લાલચ અને ડર, કોઈને પણ
લાલચ અને ડર,
કોઈને પણ ગદ્દાર
બનાવી શકે છે !!
lalach ane dar,
koine pan gaddar
banavi shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજે કબાટ માંથી પચ્ચીસ પૈસાનો
આજે કબાટ માંથી પચ્ચીસ
પૈસાનો જુનો એક સિક્કો નીકળ્યો,
જાણે ખોવાઈ ગયેલા બાળપણનો
એક હિસ્સો મળ્યો !!
aje kabata manthi pacchis
paisano juno ek sikko nikalyo,
jane khovai gayela balapanano
ek hisso malyo !!
Life Quotes Gujarati
3 years ago
તકલીફ તો હંમેશા સાચા માણસોને
તકલીફ તો
હંમેશા સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ છે
તકલીફ આપવાનું !!
takalif to
hammesha sacha manasone j chhe,
khota manasonu to kam j chhe
takalif apavanu !!
Life Quotes Gujarati
3 years ago
