તમે પણ ઓળખાઈ જ જશો,
તમે પણ
ઓળખાઈ જ જશો,
સાંભળ્યું છે કે સમય કોઈને
છોડતો નથી !!
tame pan
olakhai j jasho,
sambhalyu chhe ke samay koine
chhodato nathi !!
Life Quotes Gujarati
3 years ago
વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે
વ્યસ્ત વ્યક્તિત્વ
તો ઘણા છે જગતમાં,
બસ મસ્ત વ્યક્તિત્વ
મળવા મુશ્કેલ છે !!
vyast vyaktitv
to ghana chhe jagatama,
bas mast vyaktitv
malava muskel chhe !!
Life Quotes Gujarati
3 years ago
સારા માણસની કિંમત બે વખતે
સારા માણસની
કિંમત બે વખતે જ થાય,
એક ગરજ હોય ત્યારે ને બીજું
ગેરહાજર હોય ત્યારે !!
sara manasani
kimmat be vakhate j thay,
ek garaj hoy tyare ne biju
gerahajar hoy tyare !!
Life Quotes Gujarati
3 years ago
ચિંતા કરવાનું છોડી દો સાહેબ,
ચિંતા
કરવાનું છોડી દો સાહેબ,
વીતી જાય છે એ દિવસો
પણ જે વિતાવવા મુશ્કેલ
હોય છે !!
chinta
karavanu chhodi do saheb,
viti jay chhe e divaso
pan je vitavava muskel
hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધા નિર્ણય વ્યક્તિના નથી હોતા,
બધા નિર્ણય
વ્યક્તિના નથી હોતા,
અમુક નિર્ણય પરિસ્થિતિના
પણ હોય છે !!
badha nirnay
vyaktina nathi hota,
amuk nirnay paristhitina
pan hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મહેનતનું મ્હેણું ના હોય વ્હાલા,
મહેનતનું
મ્હેણું ના હોય વ્હાલા,
બાકી સોનાની નગરી
વાળાને શું જરૂર હતી
ગાયો ચરાવવાની !!
mahenatanu
mhenu na hoy vhala,
baki sonani nagari
valane shun jarur hati
gayo charavavani !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના આંસુ ખુદ લૂછતાં શીખો,
પોતાના આંસુ
ખુદ લૂછતાં શીખો,
ઉધારના રૂમાલમાં મતલબ
નામનો વાયરસ પણ હોઈ
શકે છે સાહેબ !!
potana aansu
khud luchata shikho,
udharana rumalama matalab
namano vayaras pan hoi
shake chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
હિંમત ના હારો સાહેબ, આજે
હિંમત ના હારો સાહેબ,
આજે તમારી સામે બોલવાવાળા,
એક દિવસ તમારી સામે
જોઈ પણ નહીં શકે !!
himmat na haro saheb,
aje tamari same bolavavala,
ek divas tamari same
joi pan nahi shake !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી બહુ ઉંચી વસ્તુ છે
જિંદગી બહુ ઉંચી વસ્તુ છે સાહેબ
સમયે-સમયે એનું સન્માન કરતા રહો,
બાકી એ તમારું અપમાન કરવામાં
જરાય વાર નહીં લગાડે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jindagi bahu unchi vastu chhe saheb
samaye-samaye enu sanman karata raho,
baki e tamaru apaman karavama
jaray var nahi lagade !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
હવામાં ઉડતો માણસ પરિસ્થિતિ બદલાય
હવામાં ઉડતો માણસ
પરિસ્થિતિ બદલાય ત્યારે,
બધાના તળિયાં ચાટતો
થઇ જાય છે !!
havama udato manas
paristhiti badalay tyare,
badhana taliya chatato
thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
