
Feelings થી વધારે Strong, તમારી
Feelings
થી વધારે Strong,
તમારી Self Respect
હોવી જોઈએ !!
feelings
thi vadhare strong,
tamari self respect
hovi joie !!
Life Quotes Gujarati
2 years ago
મનગમતા વ્યક્તિ સાથે રહો સાહેબ,
મનગમતા
વ્યક્તિ સાથે રહો સાહેબ,
મોતનો આ વાયરો હવે કોઈની
વાટ નથી જોતો !!
managamata
vyakti sathe raho saheb,
motano aa vayaro have koini
vat nathi joto !!
Life Quotes Gujarati
2 years ago
બેશક ચાંદ મેળવવાની ઈચ્છા રાખો,
બેશક ચાંદ
મેળવવાની ઈચ્છા રાખો,
પણ સાથે સાથે એના દાગ
પણ કબુલ કરો !!
beshak chand
melavavani iccha rakho,
pan sathe sathe ena dag
pan kabul karo !!
Life Quotes Gujarati
2 years ago
આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ
આ દુનિયામાં
એવી કોઈ વ્યક્તિ નથી જેની
પાસે કોઈ સમસ્યા નથી,
અને દુનિયામાં એવી
કોઈ સમસ્યા નથી જેનું કોઈ
સમાધાન નથી !!
a duniyama
evi koi vyakti nathi jeni
pase koi samasya nathi,
ane duniyama evi
koi samasya nathi jenu koi
samadhan nathi !!
Life Quotes Gujarati
2 years ago
રડવું એ ખોટું નથી, પણ
રડવું
એ ખોટું નથી,
પણ એક જ કારણ પકડીને
વારંવાર રડવું એ ખોટું છે !!
radavu
e khotu nathi,
pan ek j karan pakadine
varanvar radavu e khotu chhe !!
Life Quotes Gujarati
2 years ago
જેને Online જોઇને મન ઉદાસ
જેને Online
જોઇને મન ઉદાસ થઇ જાય,
એવા લોકોને Block
જ કરી દેવાય !!
jene online
joine man udas thai jay,
eva lokone block
j kari devay !!
Life Quotes Gujarati
2 years ago
જેઓ એકવાર દિલથી નીકળી જાય
જેઓ એકવાર
દિલથી નીકળી જાય છે,
તેઓ દિલમાં ફરી જગ્યા
નથી બનાવી શકતા !!
jeo ekavar
dilathi nikali jay chhe,
teo dilama fari jagya
nathi banavi shakata !!
Life Quotes Gujarati
2 years ago
જેમ કાલનું દુધ આજે દહીં
જેમ કાલનું
દુધ આજે દહીં બંને છે,
તેમ ભૂતકાળનાં કર્મો આજે નસીબ
બનીને પ્રગટ થાય છે !!
jem kalanu
dudh aje dahi banne chhe,
tem bhutakalana karmo aje nasib
banine pragat thay chhe !!
Life Quotes Gujarati
2 years ago
તમે પણ ઓળખાઈ જ જશો,
તમે પણ
ઓળખાઈ જ જશો,
સાંભળ્યું છે કે સમય કોઈને
છોડતો નથી !!
tame pan
olakhai j jasho,
sambhalyu chhe ke samay koine
chhodato nathi !!
Life Quotes Gujarati
2 years ago
વ્યસ્ત વ્યક્તિત્વ તો ઘણા છે
વ્યસ્ત વ્યક્તિત્વ
તો ઘણા છે જગતમાં,
બસ મસ્ત વ્યક્તિત્વ
મળવા મુશ્કેલ છે !!
vyast vyaktitv
to ghana chhe jagatama,
bas mast vyaktitv
malava muskel chhe !!
Life Quotes Gujarati
2 years ago