બનવું હોય તો દિલથી સારા
બનવું હોય
તો દિલથી સારા બનાય,
મોઢા માટે તો ફિલ્ટર
હોય છે જ ને !!
banavu hoy
to dilathi sara banay,
modha mate to filtar
hoy chhe j ne !!
Life Quotes Gujarati
4 years ago
જે પોતાની ગઈકાલને ભુલાવી નથી
જે પોતાની
ગઈકાલને ભુલાવી નથી શકતા,
એ જિંદગીમાં બીજું કશું
નથી કરી શકતા !!
je potani
gaikalane bhulavi nathi shakata,
e jindagima biju kashun
nathi kari shakata !!
Life Quotes Gujarati
4 years ago
લોકો એવા બિલકુલ નથી હોતા,
લોકો એવા
બિલકુલ નથી હોતા,
જેવા તે સ્ટેટસ
લગાવે છે !!
loko eva
bilakul nathi hota,
jeva te stetas
lagave chhe !!
Life Quotes Gujarati
4 years ago
લાગણીનો પણ એક સમય હતો,
લાગણીનો
પણ એક સમય હતો,
જયારે સ્ટેશન મુકવા
જતાય આંખો ભીની
થઇ જતી અને હવે સ્મશાનમાં
પણ આંખો કોરી હોય છે !!
laganino
pan ek samay hato,
jayare steshan mukava
jatay ankho bhini
thai jati ane have smashanama
pan ankho kori hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
નિશાન ચાંદ પર લગાઓ સાહેબ,
નિશાન ચાંદ
પર લગાઓ સાહેબ,
ચૂકશો તો પણ તારાઓ
પર તો જરૂર લાગશે !!
nishan
chand par lagao saheb,
cukasho to pan tarao
par to jarur lagashe !!
Life Quotes Gujarati
4 years ago
બદલાવ એટલો પણ ના લાવો,
બદલાવ
એટલો પણ ના લાવો,
કે તમને ગમતું વ્યક્તિ
પણ તમને પોતાનું દુઃખ
ના કહી શકે !!
badalav
etalo pan na lavo,
ke tamane gamatu vyakti
pan tamane potanu dukh
na kahi shake !!
Life Quotes Gujarati
4 years ago
નોકરી પણ અજીબ ચીજ છે,
નોકરી
પણ અજીબ ચીજ છે,
પોતાના ઘરે જવા માટે
પણ બીજા પાસેથી રજા
લેવી પડે છે !!
nokari
pan ajib chij chhe,
potana ghare java mate
pan bija pasethi raja
levi pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
જે વ્યક્તિ તમારી જિંદગીમાં નથી
જે વ્યક્તિ
તમારી જિંદગીમાં નથી
એની પાછળ સમય બગાડવા
કરતા જે તમારી જિંદગીમાં છે
એની કદર કરતા શીખો !!
je vyakti
tamari jindagima nathi
eni pachal samay bagadava
karata je tamari jindagima chhe
eni kadar karata shikho !!
Life Quotes Gujarati
4 years ago
કોઈને ખોટું ના લાગે એ
કોઈને ખોટું
ના લાગે એ માટે,
કેટલું ખોટું બોલે
છે માણસ !!
koine khotu
n lage e mate,
ketalu khotu bole
chhe manas !!
Life Quotes Gujarati
4 years ago
વાતો એવી વ્યક્તિ સાથે જ
વાતો એવી
વ્યક્તિ સાથે જ કરવી,
જે વાત કરવાનું
કારણ ના પૂછે !!
vato evi
vyakti sathe j karavi,
je vat karavanu
karan na puchhe !!
Life Quotes Gujarati
4 years ago
