એટલા પણ સીધા ના બનશો,
એટલા
પણ સીધા ના બનશો,
કે લોકો તમારી ગણતરી
જ ના કરે !!
etala
pan sidha na banasho,
ke loko tamari ganatari
j na kare !!
Life Quotes Gujarati
4 years ago
રૂપ જોઇને લપસી ના જતા
રૂપ જોઇને
લપસી ના જતા સાહેબ,
પેકિંગ સારું હોય પણ અંદરથી
વસ્તુ ખરાબ પણ નીકળે !!
rup joine
lapasi na jata saheb,
peking saru hoy pan andarathi
vastu kharab pan nikale !!
Life Quotes Gujarati
4 years ago
પરીક્ષા વગર તો શાળા પણ
પરીક્ષા વગર તો શાળા
પણ આગળ જવા નથી દેતી,
તો આ જિંદગી કેમ
જવા દેશે સાહેબ !!
pariksha vagar to shala
pan agal java nathi deti,
to aa jindagi kem
java deshe saheb !!
Life Quotes Gujarati
4 years ago
જેણે પોતાનો સમય ખરાબ જોયો
જેણે પોતાનો
સમય ખરાબ જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ
ખરાબ ના કરી શકે !!
jene potano
samay kharab joyo chhe,
e bija sathe koi divas
kharab na kari shake !!
Life Quotes Gujarati
4 years ago
દરેક માણસ હોંશિયાર જ હોય
દરેક માણસ
હોંશિયાર જ હોય છે,
હા વિષય બધાના અલગ
અલગ હોય છે !!
darek manas
honshiyar j hoy chhe,
ha vishay badhana alag alag
hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
સભ્યતાને લીધે મૌન ના રહો,
સભ્યતાને
લીધે મૌન ના રહો,
જમાનો એને તમારી
નબળાઈ સમજશે !!
sabhyatane
lidhe maun na raho,
jamano ene tamari
nabalai samajashe !!
Life Quotes Gujarati
4 years ago
ઘણીવાર એવું પણ બને છે
ઘણીવાર
એવું પણ બને છે કે
આપણે મોજડીમાં જ
મોહી પડીએ છીએ,
અને મુકુટ આપણી રાહ
જોતો હોય છે !!
ghanivar
evu pan bane chhe ke
apane mojadima j
mohi padie chie,
ane mukut apani rah
joto hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
સુખી થવાના ઘણા રસ્તા છે,
સુખી
થવાના ઘણા રસ્તા છે,
પણ બીજા કરતા વધારે
સુખી થવાનો કોઈ રસ્તો
નથી હો સાહેબ !!
sukhi
thavan ghana rasta chhe,
pan bija karata vadhare
sukhi thavano koi rasto
nathi ho saheb !!
Life Quotes Gujarati
4 years ago
રસ્તા વગરની મંજિલનો ખ્વાબ છું
રસ્તા વગરની
મંજિલનો ખ્વાબ છું હું,
તારી સાથે સાથે જિંદગી
લાજવાબ છું હું !!
rasta vagarani
manjilano khvab chhu hu,
tari sathe sathe jindagi
lajavab chhu hu !!
Life Quotes Gujarati
4 years ago
હસ્તમેળાપ તો માત્ર પાંચ મિનીટમાં
હસ્તમેળાપ તો માત્ર
પાંચ મિનીટમાં પતી જાય છે,
પણ મન મેળાપ થતા આખી
જિંદગી નીકળી જાય છે !!
hastamelap to
matr panch minitama pati jay chhe,
pan man melap thata akhi
jindagi nikali jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
