
કોઈ લાચાર માણસ અત્યાચાર સહન
કોઈ લાચાર માણસ
અત્યાચાર સહન કરીને
પણ જો હસી રહ્યો હોય તો એનો
બદલો ભગવાન પોતે લે છે !!
koi lachar manas
atyachar sahan karine
pan jo hasi rahyo hoy to eno
badalo bhagavan pote le chhe !!
Life Quotes Gujarati
2 years ago
તમારી કદર ત્યાં સુધી જ
તમારી કદર
ત્યાં સુધી જ થશે,
જ્યાં સુધી તમે લોકોના
કામમાં આવતા રહેશો !!
tamari kadar
ty sudhi j thashe,
jy sudhi tame lokon
kamam avat rahesho !!
Life Quotes Gujarati
2 years ago
પૈસા કમાવામાં ધ્યાન આપો મિત્રો
પૈસા કમાવામાં
ધ્યાન આપો મિત્રો કેમ કે
પોતાના ફોટા પર સોંગ વગાડવાથી
તમારું ઘર નહીં ચાલે !!
paisa kamavama
dhyan aapo mitro kem ke
potana phota par song vagadavathi
tamaru ghar nahi chale !!
Life Quotes Gujarati
2 years ago
બસ પોતાની જાત પર ભરોસો
બસ પોતાની
જાત પર ભરોસો રાખો,
તમારા કિસ્સાઓ પણ એક દિવસ
કહાની જરૂર બનશે !!
bas potani
jat par bharoso rakho,
tamara kissao pan ek divas
kahani jarur banashe !!
Life Quotes Gujarati
2 years ago
આજે 90% લોકો પોતાને અંગત
આજે 90% લોકો પોતાને
અંગત નુકશાન થવાના ભયથી
ખોટાને ખોટો કહેવાની ક્ષમતા
ગુમાવી બેઠા છે !!
aaje 90% loko potane
angat nukashan thavan bhayathi
khotane khoto kahevani kshamata
gumavi beth chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં ક્યારેય હાર ના માનશો
જિંદગીમાં ક્યારેય
હાર ના માનશો દોસ્તો,
નાની મોટી તકલીફો તો
બધાને હોય જ છે !!
jindagima kyarey
har na manasho dosto,
nani moti taklifo to
badhane hoy j chhe !!
Life Quotes Gujarati
2 years ago
જયારે ખિસ્સામાં રૂપિયા હોય ત્યારે
જયારે ખિસ્સામાં
રૂપિયા હોય ત્યારે કુંડળીમાં
શનિ હોય તો પણ કોઈ
ફર્ક નથી પડતો !!
jayare khissama
rupiya hoy tyare kundalima
shani hoy to pan koi
fark nathi padato !!
Life Quotes Gujarati
2 years ago
ભૂલ સ્વિકારવામાં જેઓ નાના થઇ
ભૂલ સ્વિકારવામાં
જેઓ નાના થઇ જતા હોય છે,
એ જીવનમાં ક્યારેય મોટા
નથી થઇ શકતા !!
bhul svikaravama
jeo nana thai jata hoy chhe,
e jivanam kyarey mota
nathi thai shakata !!
Life Quotes Gujarati
2 years ago
હારવાની જો તમને બીક લાગતી
હારવાની જો
તમને બીક લાગતી હોય,
તો જીવનમાં જીતવાની ઈચ્છા
છોડી દેજો સાહેબ !!
haravani jo
tamane bik lagati hoy,
to jivanama jitavani ichchha
chhodi dejo saheb !!
Life Quotes Gujarati
2 years ago
આત્મસમ્માન પર લાગેલી ઠેસ માણસનુ
આત્મસમ્માન પર
લાગેલી ઠેસ માણસનુ
વર્તમાન અને ભવિષ્ય બંને
બદલી નાખે છે !!
atmasamman par
lageli thes manasanu
vartaman ane bhavishya banne
badali nakhe chhe !!
Life Quotes Gujarati
2 years ago