એ લોકો ઉપર ક્યારેય ભરોસો
એ લોકો ઉપર
ક્યારેય ભરોસો ના કરવો,
જે Bye કહીને પણ Online
રહેતા હોય !!
e loko upar
kyarey bharoso na karavo,
je bye kahine pan online
raheta hoy !!
Life Quotes Gujarati
3 years ago
બધાને એક સરખા માની લેવા,
બધાને એક
સરખા માની લેવા,
એક ખરાબ આદત છે સાહેબ !!
badhane ek
sarakha mani leva,
ek kharab adat chhe
saheb !!
Life Quotes Gujarati
3 years ago
ચોકલેટની મીઠાશ જીભ પર એક
ચોકલેટની મીઠાશ
જીભ પર એક મિનીટ માટે રહે છે,
પણ સારા વ્યક્તિની મીઠાશ તો
હૃદયમાં જિંદગીભર રહે છે !!
cokaletani mithash
jibh par ek minit mate rahe chhe,
pan sara vyaktini mithash to
hr̥dayama jindagibhar rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે તમારા Past ને ભુલાવી
જે તમારા
Past ને ભુલાવી દે,
એ જ તમારું Future !!
je tamara
past ne bhulavi de,
e j tamaru
future !!
Life Quotes Gujarati
3 years ago
જો તમને તમારી જાત પર
જો તમને
તમારી જાત પર જ વિશ્વાસ નથી,
તો આ દુનિયા ખુબ ખતરનાક
છે તમારા માટે !!
jo tamane
tamari jat par j vishvas nathi,
to duniy khub khataranak
chhe tamara mate !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં મહેનત કંઇક એવી કરો,
જિંદગીમાં
મહેનત કંઇક એવી કરો,
કે એક દિવસ જીત પણ તમારા
પગે પડી જાય !!
jindagima
mahenat kaik evi karo,
ke ek divas jit pan tamara
page padi jay !!
Life Quotes Gujarati
3 years ago
જે જીદ કરે છે એ
જે જીદ
કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકોને
હારતા જ જોયા છે !!
je jid
kare chhe e j jite chhe,
baki premathi to me lokone
harata j joya chhe !!
Life Quotes Gujarati
3 years ago
બહુ જમુશ્કેલીથી મળે છે એવા
બહુ જમુશ્કેલીથી
મળે છે એવા લોકો,
જે ક્યારેય IGNORE
નથી કરતા !!
bahu jamuskelithi
male chhe ev loko,
je kyarey ignore
nathi karata !!
Life Quotes Gujarati
3 years ago
પૈસા વગર જિંદગી માણી શકાય,
પૈસા વગર
જિંદગી માણી શકાય,
પરંતુ જિંદગી વગર પૈસા
વાપરી શકાય નહીં !!
pais vagar
jindagi mani shakay,
parantu jindagi vagar paisa
vapari shakay nahi !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયા તમને ક્યારેય હરાવી નથી
દુનિયા તમને ક્યારેય
હરાવી નથી શકતી જ્યાં સુધી,
તમે ખુદ તમારાથી હારી
ના જાઓ !!
duniya tamane kyarey
haravi nathi shakati jy asudhi,
tame khud tamarathi hari
na jao !!
Life Quotes Gujarati
3 years ago