એવા લોકો માટે ખોટો સમય
એવા લોકો માટે
ખોટો સમય ના બગાડતા,
જે તમારી સાથે બે મિનીટ પણ
સરખી વાત નથી કરતા !!
eva loko mate
khoto samay na bagadata,
je tamari sathe be minit pan
sarakhi vat nathi karata !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને સફાઈ ના આપો તમારા
કોઈને સફાઈ ના
આપો તમારા સાચા હોવાની,
તમે સાચા છો એ ભગવાન
જાણે છે એટલું બહુ છે !!
koine safai na
apo tamara sacha hovani,
tame sacha chho e bhagavan
jane chhe etalu bahu chhe !!
Life Quotes Gujarati
3 years ago
સમય ખરાબ ચાલતો હોય ત્યારે,
સમય ખરાબ
ચાલતો હોય ત્યારે,
તમે કહેલી સાચી વાત પણ
ખોટી લાગતી હોય છે !!
samay kharab
chalato hoy tyare,
tame kaheli sachi vat pan
khoti lagati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈના સમય પર હસવાની હીંમત
કોઈના સમય પર
હસવાની હીંમત ક્યારેય ના કરતા,
સમય હંમેશા ચેહરા
યાદ રાખે છે.
koina samay par
hasavani himmat kyarey na karata,
samay hammesha chehara
yad rakhe chhe.
Life Quotes Gujarati
3 years ago
એકવાત દરેક સમાજે સમજવી જોઈએ,
એકવાત દરેક
સમાજે સમજવી જોઈએ,
ખોટા લગ્ન કરતા મોડા અને
પ્રેમ લગ્ન સારા !!
ekavat darek
samaje samajavi joie,
khota lagn karata moda ane
prem lagn sara !!
Life Quotes Gujarati
3 years ago
તમે માનો કે ના માનો,
તમે માનો કે ના માનો,
બાળપણ વાળો એ રવિવાર
હવે નથી આવતો સાહેબ !!
tame mano ke na mano,
balapan valo e ravivar
have nathi avato saheb !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની નિશાળ કોઈને અભણ નથી
જિંદગીની નિશાળ
કોઈને અભણ નથી રાખતી,
અનુભવની ટપલી મારી
મારીને શીખવે છે !!
jindagini nishal
koine abhan nathi rakhati,
anubhavani tapali mari
marine shikhave chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ લોકોને ક્યારેય દુઃખી ના
એ લોકોને
ક્યારેય દુઃખી ના કરતા,
જેનો ઈરાદો માત્ર તમને
ખુશ જોવાનો છે !!
e lokone
kyarey dukhi na karata,
jeno irado matr tamane
khush jovano chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખુશી પહેલે તબક્કે ક્યાં મળે
ખુશી પહેલે
તબક્કે ક્યાં મળે છે સાહેબ,
ધક્કા ખાવા પડે છે
ધીરજ ના !!
🌸🌸🌸🌸🌸🌸🌸
khushi pahele
tabakke kya male chhe saheb,
dhakk khava pade chhe
dhiraj na !!
🌸🌸🌸🌸🌸🌸🌸
Life Quotes Gujarati
3 years ago
કયાંકને કયાંક તો કર્મોની બીક
કયાંકને કયાંક
તો કર્મોની બીક છે,
બાકી શાને ગંગા પર આટલી
ભીડ છે ??
kayankane kayank
to karmoni bik chhe,
baki shane ganga par atali
bhid chhe??
Life Quotes Gujarati
3 years ago