જે જીદ કરે છે એ
જે જીદ
કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકોને
હારતા જોયા છે !!
je jid
kare chhe e j jite chhe,
baki premathi to me lokone
harata joya chhe !!
Life Quotes Gujarati
4 years ago
માણસની તાકાત એના આત્મામાં હોય
માણસની તાકાત
એના આત્મામાં હોય છે,
અને આત્મા કોઈ દિવસ
વિકલાંગ નથી હોતો !!
manasani takat
ena atmama hoy chhe,
ane atma koi divas
vikalang nathi hoto !!
Life Quotes Gujarati
4 years ago
કોઈને સરળતાથી મળી જઈએ, તો
કોઈને
સરળતાથી મળી જઈએ,
તો લોકો સસ્તા સમજવા
લાગે છે !!
koine
saralatathi mali jaie,
to loko sasta samajava
lage chhe !!
Life Quotes Gujarati
4 years ago
મજાક મસ્તી જ ઓક્સિજનનું કામ
મજાક મસ્તી જ
ઓક્સિજનનું કામ કરે છે સાહેબ,
બાકી અહીં તો પળે પળે માણસ
ગૂંગળાઈને મરે છે !!
majak masti j
oksijananu kam kare chhe saheb,
baki ahi to pale pale manas
gungalaine mare chhe !!
Life Quotes Gujarati
4 years ago
જીવનને DEAL કરીને નહીં, પણ
જીવનને
DEAL કરીને નહીં,
પણ FEEL કરીને જીવો
સાહેબ !!
jivanane
deal karine nahi,
pan feel karine jivo
saheb !!
Life Quotes Gujarati
4 years ago
તમને તમારા ઉપર વિશ્વાસ હોવો
તમને તમારા
ઉપર વિશ્વાસ હોવો જોઈએ,
કેમ કે તમે બીજા કરતા
સારા છો !!
tamane tamara
upar vishvas hovo joie,
kem ke tame bij karata
sarachho !!
Life Quotes Gujarati
4 years ago
સુધરવું પડે હો સાહેબ, જયારે
સુધરવું પડે હો સાહેબ,
જયારે કોઈ આપણી ચિંતા
કરવા લાગે !!
sudharavu pade ho saheb,
jayare koi apani chinta
karava lage !!
Life Quotes Gujarati
4 years ago
કેમ છો કહેનારા તો હજારો
કેમ છો કહેનારા
તો હજારો મળશે દુનિયામાં,
પણ કેમ ઉદાસ છો કહેનારા
કોઈક અંગત જ મળશે !!
kem chho kahenara
to hajaro malashe duniyama,
pan kem udas chho kahenara
koik angat j malashe !!
Life Quotes Gujarati
4 years ago
હજારો માણસ પર શાસન કરવું
હજારો માણસ પર
શાસન કરવું સહેલું છે,
પણ કોઈ એકનું હૃદય
જીતવું અઘરું છે !!
hajaro manas par
shasan karavu sahelu chhe,
pan koi ekanu hr̥day
jitavu agharu chhe !!
Life Quotes Gujarati
4 years ago
વિચારોની આવક ઓછી હોય ત્યારે,
વિચારોની
આવક ઓછી હોય ત્યારે,
શબ્દોનો બગાડ
ના કરવો !!
vicharoni
avak ochi hoy tyare,
shabdono bagad
na karavo !!
Life Quotes Gujarati
4 years ago
